Ahmedabad

રાજ્યભરમાંરિક્ષાચાલકોની૩૬કલાકની હડતાળનેમોળોપ્રતિસાદસાંપડ્યો

 • યુનિયનોમાંમતમતાંતરથીઆંદોલનમાંફાંટા
 • મોટાભાગનીજગ્યાએરિક્ષારાબેતામુજબરસ્તાપરદોડતીજોવામળી • સમિતિદ્વારા૨૧મીથીઅચોક્કસમુદ્દતનીહડતાળઅનેજેલભરોકાર્યક્રમનીજાહેરાતકરાઈ(સંવાદદાતાદ્વારા)

  અમદાવાદ, તા.૧પ

  રિક્ષાચાલકોની૩૬કલાકનીહડતાળનેમોળોપ્રતિસાદસાંપડ્યોહોવાનુંસામેઆવ્યુંછે. રિક્ષાચાલકોનાવિવિધસંગઠનોવચ્ચેમતમતાંતરહોઈતેનીઅસરહડતાળપરપડીછે. રાજ્યમાંમોટાભાગનાસ્થળોએરિક્ષારાબેતામુજબચાલુરહીહતી. અમદાવાદમાંપણહડતાળનીઅસરનહીવતજોવામળીહતી. જોકે, ઝ્રદ્ગય્ભાવવધારાવિરોધીસમિતિદ્વારાહડતાળનેસફળતામળીહોવાનાદાવાકરવામાંઆવ્યાછે. હડતાળહજુમંગળવારબપોર૧૨વાગ્યાસુધીરહેશે. ઉપરાંત૨૧નવેમ્બરથીઅચોક્કસમુદ્દતનીહડતાળઅંગેનીપણજાહેરાતકરીહોવાનુંસામેઆવ્યુંછે.

  પ્રાપ્તમાહિતીઅનુસાર, રાજ્યમાંઝ્રદ્ગય્માંથયેલાસતતભાવવધારાનાપગલેરિક્ષાચાલકોમાંઆક્રોશફેલાયોહતો. જેનેલઈનેઝ્રદ્ગય્ભાવવધારાવિરોધીસમિતિદ્વારા૧૫અને૧૬ઓગસ્ટનારોજ૩૬કલાકમાટેરિક્ષાચાલકોનીહડતાળનીજાહેરાતકરીહતી. આજાહેરાતસામેરિક્ષાચાલકોનાઅન્યએસો.એવિરોધવ્યક્તકર્યોહતોઅનેસરકારદ્વારારિક્ષાનાભાડામાંવધારોકરવામાંઆવ્યાબાદહડતાળનુંસમર્થનકર્યુંનહતું. જેનેલઈનેશરૂઆતથીજરિક્ષાચાલકોનીહડતાળનીસફળતાનેલઈનેપ્રશ્નોઊભાથયાહતા. દરમિયાનસોમવારનારોજરાજ્યનામોટાભાગનાશહેરોમાંરિક્ષારાબેતામુજબચાલુરહીહોવાનુંસામેઆવ્યુંછે. અમદાવાદશહેરમાંપણરિક્ષાચાલકોનીહડતાળનીઅસરનહીવતજોવામળીહતી. શહેરનાવેજલપુર, જમાલપુર, ખાડિયા, કાલુપુર, પ્રહલાદનગર, જીવરાજપાર્ક, મેમનગર, દરિયાપુર, શાહપુર, નવાવાડજ, આરટીઓ, ગોતા, સરખેજ, જુહાપુરાસહિતનાવિસ્તારોમાંતપાસકરતારિક્ષારાબેતામુજબરસ્તાપરદોડતીજોવામળીહતી. રિક્ષાચાલકોનીહડતાળનેસફળબનાવવામાટેસંગઠનોમેદાનમાંઉતર્યાહતા. પરંતુતેમનેજોઈએતેવીસફળતામળીનહતી. પ્રતિનિધીઓએકલેક્ટરકચેરીખાતેરિક્ષાનેઅટકાવીહડતાળમાંજોડાવવામાટેસમજાવ્યાહતા. જેનાપગલેઅમુકરિક્ષાચાલકોએરિક્ષાબંધરાખીહતી. જોકે, મોટાભાગનાવિસ્તારમાંરિક્ષાઓરાબેતામુજબચાલુરહેવાપામીહતી. આમ, રિક્ષાચાલકોનીહડતાળનેમોળોપ્રતિસાદમળ્યોહોવાનુંપ્રાથમિકરીતેસામેઆવ્યુંછે. રિક્ષાચાલકોનીહડતાળનાએલાનબાદહવે૨૧નવેમ્બરથીઅચોક્કસમુદ્દતનીહડતાળઅનેજેલભરોઆંદોલનનીજાહેરાતસમિતિદ્વારાકરવામાંઆવીછે. સરકારદ્વારારિક્ષાચાલકોનીહડતાળબાદપણકોઈજપ્રતિભાવનહીંમળતાઅચોક્કસમુદ્દતનીહડતાળયથાવતરાખવામાંઆવશે. સરકારદ્વારાઝ્રદ્ગય્નોભાવવધારોપરતનહીંલે, રિક્ષાચાલકોનેઆર્થિકસહાયનહીંઆપેતોરિક્ષાચાલકોસરકારનીકચેરીઓસામેજેલભરોકાર્યક્રમઆપશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  AhmedabadCrime

  બાળકોના રમકડાંમાં નશાના સામાનની ડિલિવરી ધો.૧૦-૧રના છાત્રો મંગાવતા હોવાનો ઘટસ્ફોટ !

  અમેરિકાથી અમદાવાદ આવેલ પાર્સલોમાં…
  Read more
  AhmedabadGujarat

  વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

  રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
  Read more
  Ahmedabad

  અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચતા જ ATSએ તેમની કરી ધરપકડISIS સાથે સંકળાયેલ શ્રીલંકાના ચાર શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપી લેવાયા

  ATSના ડીવાયએસપીને ૧૮ મેએ બાતમી મળ…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.