NationalSports

રોહિતશર્માઈજાનાકારણેદ.આફ્રિકા સામેનીટેસ્ટસિરીઝમાંથીબહાર

નવીદિલ્હી, તા.૧૩

રોહિતશર્માઈજાનાકારણેદ.આફ્રિકાસામેનીત્રણટેસ્ટમેચોનીસિરીઝમાંથીબહારથઈગયોછે. તાજેતરમાંજસમાપ્તથયેલીત્રણમેચોનીસિરીઝદરમિયાનભારત ‘એ’નુંનેતૃત્વકરનારપ્રિયાંકપંચાલનેરોહિતનાસ્થાનેટીમઈન્ડિયામાંસામેલકરાયોછે,  બીસીસીઆઈતરફથીસત્તાવારજાહેરાતહવેકરાશે. હવેરોહિતનાસ્થાનેટેસ્ટસિરીઝમાંવાઈસકેપ્ટનનીજવાબદારીરહાણેનિભાવશે. રોહિતશર્માનેહાથમાંઈજાથઈછે, જેનાકારણેતેટેસ્ટસિરીઝમાંરમીશક્યોનહીં. એવુંજાણવામળ્યુંછેકે, ગતએકસપ્તાહથીમુંબઈમાંપ્રેક્ટિસકરીરહેલારોહિતશર્માનેપ્રેક્ટિસસેશનદરમિયાનઈજાથઈછે. હજીએપણસ્પષ્ટનથીકે, શુંતેત્રણમેચોનીવન-ડેસિરીઝમાટેઉપલબ્ધરહેશેકેનહીં. જેનામાટેતેનેકેપ્ટનબનાવ્યોછેપણએવુંજાણવામળ્યુંછેકે, ઈજાઘણીગંભીરછે. બીસીસીઆઈઆઅંગેટૂંકસમયમાંનિવેદનબહારપાડીશકેછે. જોકે, ક્રિકબઝઆવાતનુંસમર્થનકરીશકેછેકે, રોહિતજેનેન્યુઝીલેન્ડવિરૂદ્ધતાજેતરમાંસમાપ્તથયેલીબેટેસ્ટમેચોનીસિરીઝમાંઆરામઅપાયોહતો. તેટેસ્ટમેચોમાંહિસ્સોલેશેનહીં. ૨૬ડિસેમ્બરેશરૂથનારીસિરીઝમાટેટીમ૧૬ડિસેમ્બરેદ.આફ્રિકામાટેરવાનાથશે. ભારતદ.આફ્રિકાપ્રવાસમાંત્રણટેસ્ટઅનેત્રણવન-ડેરમશે. ઓમિક્રોનવાયરસનાપગલેચારમેચનીટ્‌વેન્ટી-૨૦સિરીઝહાલહોલ્ડપરરખાઈછે. જેપહેલાઆપ્રવાસનોહિસ્સોહતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  NationalPolitics

  રાજ્યપાલ પર ટિપ્પણી બદનક્ષીકારક નથી : મમતાએ હાઇકોર્ટને જણાવ્યું

  (એજન્સી) કોલકાતા, તા. ૧૬પશ્ચિમ બંગાળના…
  Read more
  Sports

  ઇંગ્લેન્ડનું ૧૯૬૬ બાદ પ્રથમ ટાઇટલ જીતવાનું સ્વપ્ન ચકનાચૂરરેકોર્ડ ચોથીવાર યુરો ટાઇટલ જીત્યું સ્પેન

  સ્પેન આ પહેલાં ૧૯૬૬, ૨૦૦૮ અને ૨૦૧૨માં…
  Read more
  National

  ટોક ઓફ ટાઉન : અનંત અંબાણી અનેતેમની રૂા. ૨૦૦ કરોડની વેડિંગ શેરવાની

  (એજન્સી) તા.૧૩અનંત અંબાણી અને રાધિકા…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.