Ahmedabad

લોકોનેશુંખાવુંકેશુંનખાવુંતેશુંસત્તાધારીપાર્ટીનક્કીકરશે ?

ઈંડાઅનેમાંસાહારવેચતીલારીઓસામેપગલાંલેવાસામેહાઇકોર્ટખફા

(સંવાદદાતાદ્વારા)

અમદાવાદ, તા.૯

ગુજરાતહાઇકોર્ટનાજસ્ટિસબિરેનવૈષ્ણવેઅમદાવાદશહેરમાંઈંડાઅનેમાંસાહારવેચતીલારીઓસામેપગલાંલેવાનાઅમદાવાદમ્યુનિસિપલકોર્પોરેશનનાપગલાંસામેભારેનારાજગીવ્યક્તકરીનેટિપ્પણીકરીહતીકે, લોકોનેજેખાવુંહોયતેખાતાકેવીરીતેરોકીશકાય ? આમામલેકોર્ટેમ્યુનિસિપલકમિશનરનેહાજરકરવાનીપણચીમકીઆપીહતી. પરંતુતેઓનાવકીલેસ્ટ્રીટવેન્ડર્સપ્રોટેક્શનએક્ટનાનિયમોનીજોગવાઈઓનુંપાલનથશેતેવીખાતરીઆપ્યાબાદનિયમોમુજબજકાર્યવાહીકરવાનોનિર્દેશઆપ્યોહતોઅનેઅરજીનોનિકાલકર્યોહતો. કેસનીવિગતોમુજબતાજેતરમાંમાંસાહારઅનેઈંડાવેચતીલારીઓસામેકાર્યવાહીકરવામાંઆવશેતેવીચીમકીઓઉચ્ચારવામાંઆવીહતી. તેનાકારણેકેટલાકલારી-ગલ્લાવાળાઓએગુજરાતહાઇકોર્ટમાંપિટિશનકરીહતી. તેનીસુનાવણીદરમિયાનકોર્ટેઆકરીઝાટકણીકાઢીહતી. કોર્ટેકહ્યુંહતુંકે, કેટલાકલોકોનોઅહમસંતોષવામાટેલારી-ગલ્લાધરાવનારાઓનેદૂરકરવાજોઈએનહીં. કોર્ટેટિપ્પણીકરીહતીકે, આમાંતમનેસમસ્યાશુંછે ? જેમનેનોનવેજફૂડગમતુંનથી, એતેમનોપોતાનોપ્રશ્નછેતમેકેવીરીતેનક્કીકરીશકોકેકોઈનેબહારશુંખાવું ? કાલેતમેનક્કીકરશોકેમારેઘરનીબહારશુંખાવું ? કોર્પોરેશનકમિશનરનેકોલકરોઅનેતેમનેપૂછોકેતેઓશુંકરેછે. આવતીકાલેતેઓકહેશેકેમારેશેરડીનોરસનપીવોજોઈએ. કારણકે, તેનાથીડાયાબિટીસથાયછેઅથવાકોફીકારણકેતેસ્વાસ્થ્યમાટેખરાબછે. સવારેચાલેલીસુનાવણીબાદકોર્ટેબપોરેસુનાવણીરાખીહતીઅનેકોર્ટેઅમદાવાદમ્યુનિસિપલકોર્પોરેશનનાવકીલનેહાજરરહેવાનુંજણાવ્યુંહતું, અમ્યુકોનાવકીલદ્વારારજૂઆતકરવામાંઆવીહતીકે, લારી-ગલ્લાઓબાબતેઅરજદારોનીકોઈગેરસમજછે. કારણકે, બધીમાંસાહારીલારીઓવગેરેનેહટાવવાનીકોઈઝુંબેશનથી. જેરસ્તાપરનુંઅતિક્રમણ, જેજાહેરટ્રાફિકઅથવારાહદારીઓમાટેસંપૂર્ણઅવરોધરૂપછેતેનીસામેજકાર્યવાહીકરવાનીવાતછે. આબાબતેજસ્ટિસવૈષ્ણવેપૂછ્યુંકે, શુંઅતિક્રમણહટાવવાનાબહાનેમાંસાહારીખોરાકવિક્રેતાઓનેનિશાનબનાવવાનીહટાવવાનીકામગીરીહાથધરવામાંઆવીરહીછે. કોઈકબાબતનુંઅમલીકરણનીઆડમાંકંઈકથઈરહ્યુંછે. ચાલોપ્રમાણિકતાથીવાતકરીએઅનેઉદાહરણતરીકે, વસ્ત્રાપુરતળાવનીઆજુબાજુજોઈંડાઅનેઆમલેટવેચતીલારીઓહોયઅનેસત્તાપરબેઠેલોપક્ષનક્કીકરેછેકેઅમેઈંડાખાવામાંગતાનથીઅનેલારીઓવાળાનેઈંડાવેચતારોકવાજોઈએતોશુંતમેલારીઓહટાવીદેશો ? જવાબઆપોઆમકેમથઈરહ્યુંછે ? તમારાકોર્પોરેશનકમિશનરનેઅહીંહાજરરહેવાકહો. મનસ્વીરીતેકેવીરીતેવર્તનથઈશકે ? ત્યારબાદકોર્પોરેશનનાવકીલતરફથીરજૂઆતકરાઈહતીકે, અનેતસવીરોબતાવાઈહતીકે, જેરસ્તાઉપરદબાણકરતાહશેતેમનીસામેજકાર્યવાહીકરવાનીવાતછે. ત્યારેજસ્ટિસવૈષ્ણવેજણાવ્યુંહતુંકે, જોરસ્તાઉપરદબાણહોયતોતેનેચોક્કસપણહટાવવાજોઈએ, પરંતુકાલેસવારેકોઈએમકહેકેમારીઆજુબાજુઈંડાનીલારીઓનાજોઈએતોતેનાઆધારેકાર્યવાહીથવીજોઈએનહીં. એડવોકેટનીરજૂઆતનેનોંધીનેકોર્ટેઆદેશપસારકરતાંનોંધ્યુંહતુંકે, જ્યારેજાહેરરસ્તાઉપરટ્રાફિકઅનેરાહદારીઓનોઅડચણરૂપદબાણોથાયત્યારેજફેરિયાઓએહટાવવાનીકાર્યવાહીકરાઈરહીછેતેવુંકોર્પોરેશનદ્વારાજણાવાઈરહ્યુંછે. આથીહવેફેરિયાઓનુંરક્ષણકરતાસ્ટ્રીટવેન્ડર્સએક્ટનીજોગવાઈઓનુંપાલનકરવાનુંરહેશેઅનેજોકોઈનાસામાનજપ્તકરવામાંઆવ્યોહોયતોતે૨૪કલાકમાંપરતઆપીદેવાનોરહેશે.