National

વધુએકવસીમરિઝવી ? ફિરોઝબખ્તઅહેમદે UCCનીતરફેણકરતાંકુર્આનીકાયદાસામેપડકારકર્યો

(એજન્સી)                      નવીદિલ્હી, તા.ર૪

ફિરોઝબખ્તઅહેમદજેઓશાળાનાએકશિક્ષકહતાઅનેહાલમાંમૌલાનાઆઝાદનેશનલઉર્દૂયુનિવર્સિટી (સ્છદ્ગેેંં)નાચાન્સેલરતરીકેકાર્યરતછે, શુંતેઓવસીમરિઝવીબનીરહ્યાછે ? ફિરોઝપોતેમૌલાનાઅબુલકલામઆઝાદનામોટાભાઈઅબુ-એન-નસ્રગુલામયાસીનનાપૌત્રહોવાનોદાવોકરેછે. વસીમેસુપ્રિમકોર્ટમાંકુર્આનની૨૬આયતોહટાવવાનીમાંગકરીહતીજેતેનામતેહિંસામાટેપ્રોત્સાહનઆપેછે. જોકે, તેનીઅરજીફગાવીદેવામાંઆવીહતી. યુપીશિયાસેન્ટ્રલવક્ફબોર્ડનાભૂતપૂર્વઅધ્યક્ષવસીમનેતેનાપરિવારઅનેમુસ્લિમસમાજદ્વારાકાઢીમૂકવામાંઆવ્યોહતો. ત્યારબાદતેણેહિંદુધર્મઅપનાવ્યોછેઅનેવિવાદાસ્પદહિંદુપાદરીયતિનરસિંહાનંદસરસ્વતીનાપ્રભાવહેઠળનવુંનામજીતેન્દ્રનારાયણસિંહત્યાગીધારણકર્યુંછે. યોગાનુયોગઆબંનેહાલમાંઉત્તરાખંડમાંદ્વેષપૂર્ણભાષણોકરવાબદલજેલમાંછે.

૬૧વર્ષીયફિરોઝેમુસ્લિમોસહિતતમામધાર્મિકસમુદાયોમાટેસમાનનાગરિકસંહિતા (યુસીસી)નીમાગણીસાથેસુપ્રીમકોર્ટમાંઅરજીકરીછે. તેણેઅગાઉઓકટોબર૨૦૧૯માંદિલ્હીહાઇકોર્ટમાંઅરજીકરીહતી. જોકે, આવર્ષેજાન્યુઆરીમાંકેન્દ્રસરકારદ્વારાએફિડેવિટસબમિટકર્યાબાદદિલ્હીહાઇકોર્ટેેંઝ્રઝ્રઅંગેનીઅરજીઓપરસુનાવણીઅટકાવીદીધીહતી. કેન્દ્રનાસોગંદનામાએસ્પષ્ટકર્યુંછેકે, સંસદનેસરકારનીનીતિમુજબકાયદાઘડવાનીસાર્વભૌમસત્તાછેઅનેકોર્ટસહિતકોઈબહારનીસત્તાઆસંબંધમાંનિર્દેશોજારીકરીશકેનહીં. જોકે, એફિડેવિટમાંજણાવાયુંછેકે, વિવિધધાર્મિકસંપ્રદાયોનાનાગરિકોઅલગ-અલગમિલકતઅનેવૈવાહિકકાયદાઓનુંપાલનકરેછે, જેરાષ્ટ્રનીએકતાનુંઅપમાનછે. દિલ્હીહાઇકોર્ટમાંછકરતાંવધુઅરજીઓદાખલકરવામાંઆવીહતી, જેમાંભાજપનાનેતાઅશ્વનીઉપાધ્યાયદ્વારાયુસીસીનીમાગણીકરતીએકઅરજીનોસમાવેશથાયછે. દિલ્હીહાઇકોર્ટમાંઆમામલોપડ્યોહોવાથીફિરોઝેતેનીઅરજીનેદિલ્હીહાઇકોર્ટમાંથીસુપ્રીમકોર્ટમાંટ્રાન્સફરકરવામાટે, આકેસનીનવેસરથીસુનાવણીમાટેસુપ્રીમકોર્ટમાંઅરજીકરીહતી. તેમનીઅરજીમાંેંઝ્રઝ્રનીતરફેણમાંદલીલકરતા, ફિરોઝકહેછેકે, ધાર્મિકકાયદાઓઅત્યંતલિંગ-પક્ષપાતીછેઅનેમહિલાઓનેકંઈકઅંશેહલકીગુણવત્તાવાળાગણેછેતેકહેછેકે, તેણેલગ્નનીલઘુત્તમવય, છૂટાછેડા, ભરણપોષણ, દત્તક-વાલીપણું, ઉત્તરાધિકાર-વારસોઅનેપિતૃસત્તાકસ્ટીરિયોટાઈપ્સપરઆધારિતતફાવતોમાંનીવિસંગતતાઓનેદૂરકરવામાટેકોર્ટમાંરજૂઆતકરીછે, કારણકે, આમાટેકોઈવૈજ્ઞાનિકસમર્થનનથીઅનેસ્ત્રીઓમાટેન્યાયિકઅનેવાસ્તવિકઅસમાનતાઅનેવૈશ્વિકવલણોનીવિરૂદ્ધછે, તેદાવોકરેછેકે, ેંઝ્રઝ્રએસંપત્તિ, લગ્ન, છૂટાછેડા, જાળવણી, દત્તકલેવાઅનેવારસાનેલગતાઅધિકારોનેસંચાલિતકરતાકાયદાઓનીસંપૂર્ણશ્રેણીઆવરીલેશે, તેણેઅરજીમાંકહ્યુંછેકે, વ્યક્તિગતકાયદા, સમુદાયનેધ્યાનમાંલીધાવિના, મહિલાઓવિરૂદ્ધવિકૃતછે.  તેમનીઅરજીમાંએવોપણદાવોકરવામાંઆવ્યોછેકે, ધાર્મિકકાયદાનિષ્પક્ષઅનેપૂર્વગ્રહવિહીનનથી. તેમજ, ધાર્મિકકાયદાઓઉદ્દેશ્યજોઈશકાતાનથી. તેઓભાવનાઓસાથેબનાવવામાંઆવ્યાછેજેભગવાનનીકલ્પનાઓમાટેયોગ્યછે. આમઆવાકાયદામાંફેરફારકરવામાટેવ્યક્તિએમુખ્યધાર્મિકમૂળભૂતબાબતોઅંગેનીધારણાઓપણબદલવીપડશે. ઈસ્લામિકકાયદાઓજેમાંલગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, દત્તકઅનેવારસાવગેરેનેલગતાકાયદાઓનોસમાવેશથાયછેજેનાગરિકકાયદાનીવ્યાખ્યામાંઆવેછે, તેકુર્આનઅનેપયગમ્બરમુહમ્મદ (સ.અ.વ.) સાહેબનાકથાનોમાંથીલેવામાંઆવ્યાછે. હાલનોઈસ્લામ૭મીસદીમાંઅસ્તિત્વમાંઆવ્યોત્યારથીસમગ્રવિશ્વનામુસ્લિમોમાનેછેકે, સમગ્રકુર્આનઅલ્લાહનોશબ્દછે, જેમાંતેમાંઉલ્લેખિતકાયદાઓપણસામેલછેઅનેતેઅપરિવર્તનશીલછે. કુર્આનઅનેસુન્નાહમાંથીમેળવેલાકાયદાઓનેલોકપ્રિયભાષામાંઈસ્લામિકકાયદાઅથવાશરિયાકાયદાકહેવામાંઆવેછે. વ્યક્તિગતકાયદામાંકોઈપણસુધારો, જોજરૂરહોયતો, શરિયાનાપરિમાણોમાંહોવોજોઈએ, તેનીબહારનહીં. પરંતુફિરોઝનીઅરજીમાંએવોદાવોકરવામાંઆવ્યોછેકે, ‘ધાર્મિકકાયદા’અથવાતેબાબતમાટેઈસ્લામિકકાયદાઓ, મુસ્લિમોદ્વારા ‘નિર્માણ’કરવામાંઆવ્યાછેજેનેમુસ્લિમોવિભાવનામાટેયોગ્યઅથવાઈશ્વરનોઆદેશમાનેછેઅનેતેથીઈસ્લામિકઅથવાશરિયતનાકાયદાસહિતનાધાર્મિકકાયદાઓનિષ્પક્ષનથી, તેદલીલકરેછેકે, યુસીસીનાઉદ્દેશ્યનેહાંસલકરવામાટેલોકોએતેમનાધાર્મિકઅથવાવ્યક્તિગતકાયદાઓમાંફેરફારોલાવવામાટેતેમનામુખ્યધાર્મિકમૂળભૂતવિશેનીતેમનીધારણાઅથવાસમજનેબદલવીજોઈએ. ફિરોઝનીદલીલોકઈશ્રેણીમાંઆવેછેતેશોધવાનુંકામકુર્આનનીવ્યાખ્યાજાણતાઅનેઈસ્લામિકકાયદાનાનિષ્ણાતોનુંકામછે. પરંતુએકસામાન્યમાણસપણતેનીઅરજીનીભાષાઅનેપિટિશનમાંઆપેલાનિવેદનોપરથીસ્પષ્ટપણેકહીશકેછેકેલગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, દત્તકલેવાઅનેવારસોવગેરેઅંગેનાઅંગતકાયદાઓઅંગેનાધર્મનામૂળભૂતસિદ્ધાંતોમાંમાન્યતાબદલવામાટેતેકહેછે. તેનોઅર્થએછેકે, જ્યાંસુધીવ્યક્તિગતકાયદાનોસંબંધછેત્યાંસુધીવ્યક્તિએકુર્આનસત્યછેએવીતેમનીમાન્યતાછોડીદેવીપડશે. તેથીઆવાનિવેદનોકરીને, ફિરોઝવ્યક્તિગતકાયદાસંબંધિતકુર્આનીઆદેશોનીસત્યતાનેસીધોપડકારફેંકીરહ્યોછે. જોફિરોઝનીદલીલોસ્વીકારવામાંઆવેતો, કુર્આનીનાકાયદાઓમાંખામીઓછેએવુંતેજાહેરકરવાઈચ્છેછે. તેનીઅરજીમાંતેઆગળકહેછેકે, ‘યુનિફોર્મસિવિલકોડ, લાંબાગાળે,સમાનતાસુનિશ્ચિતકરશે. જ્યારેઅન્યવ્યક્તિગતકાયદાઓમાંસુધારાથયાછે, પણમુસ્લિમકાયદામાંથયાનથી. ઉદાહરણતરીકે, મુસ્લિમોનેએકથીવધુવખતલગ્નકરવાનીમંજૂરીઆપવામાંઆવેછે, પરંતુઆવુંકરવામાટેહિંદુઓઅથવાખ્રિસ્તીઓપરકાર્યવાહીકરવામાંઆવેછે. ેંઝ્રઝ્રનીમાંગપાછળઆમુદ્દોમુખ્યહોવાનુંજણાયછે. તેનીઅરજીમાંતેણેલગ્નથીલઈનેછૂટાછેડા, ઉત્તરાધિકાર, દત્તકઅનેવારસાવગેરેસુધીનાદરેકપાસાઓમાંઈસ્લામનીજોગવાઈઓપરઆક્રમણકર્યુંછેઅનેરાષ્ટ્રનીએકતાઅનેઅખંડિતતાનેમજબૂતકરવાઅનેપ્રોત્સાહનઆપવામાટેેંઝ્રઝ્રપસારકરવાઅનેતેનાઅમલીકરણનીવિનંતીકરીછે. તેનુંકહેવુંછેકેલગ્ન, છૂટાછેડા, દત્તકઅનેવારસોવગેરેજેવાઆતમામમુદ્દાનાગરિકઅનેમાનવઅધિકારનામુદ્દાછેઅનેતેનેધર્મ-તટસ્થબનાવવાજોઈએ. દાખલાતરીકેતેનીઅરજીકહેછેકે, ઈસ્લામમાંઉત્તરાધિકારઅનેવારસાનીવ્યવસ્થાખૂબજટિલછેઅનેમાતાપિતાનીમિલકતમાંપુત્રોઅનેપુત્રીઓવચ્ચેઅતિશયભેદભાવછે, તેકહેછેકે, ઈચ્છા, દાન, ઉત્તરાધિકારઅનેવારસાનામુદ્દાઓધાર્મિકબાબતોનથીપરંતુનાગરિકઅનેમાનવઅધિકારનામુદ્દાછેઅનેતેથી, તેલિંગ-તટસ્થઅનેધર્મ-તટસ્થહોવાજોઈએ. જુદા-જુદાધર્મોમાંછૂટાછેડાનુંકારણઅનેછૂટાછેડાનીપદ્ધતિઓઅલગ-અલગહોવાનોઉલ્લેખકરતાં, તેકહેછેકે, છૂટાછેડાનુંકારણએકોઈપણરીતેધાર્મિકબાબતનથી, પરંતુતેનાગરિકઅનેમાનવઅધિકારનીબાબતછે, તેથીતેસંપૂર્ણપણેલિંગ-તટસ્થઅનેધર્મ-તટસ્થહોવાજોઈએ.  તેમણેટ્રિપલતલાકનેગેરકાયદેસરજાહેરકર્યાપછીપણતલાક-એ-હસનાઅનેતલાક-એ-અહસાનનીમાન્યતાપરસવાલઊઠાવ્યાછે. દત્તકઅનેવાલીત્વનાઈસ્લામિકકાયદાસામેવાંધોઊઠાવતા, તેકહેછેકે, દત્તકઅનેવાલીપણાનુંઆધારધાર્મિકબાબતનથીઅનેતેથી, આલિંગઅનેધર્મ-તટસ્થહોવાજોઈએ. તેનુંકહેવુંછેકે, બંધારણનેઅપનાવ્યાના૭૩વર્ષથવાછતાંમાત્રવોટબેંકનીરાજનીતિનાકારણેેંઝ્રઝ્રનોઅમલકરવામાંઆવ્યોનથી. યુસીસીનોઅસલીવિરોધમુસ્લિમસમુદાયદ્વારાકરવામાંઆવેછેએવોનિર્દેશકરીનેતેભારપૂર્વકકહેછેકે, યુસીસીમહિલાઓનાશોષણનેસમાપ્તકરવામાટેમહત્ત્વપૂર્ણછે. જોકે, તેણેપિટિશનમાંશુંકહ્યુંછેતેઅંગેપૂછપરછકરતાંતેણેતેનીભાષાબદલીહતી. પરંતુતેયુસીસીનીપોતાનીમાંગપરઅડગછે. ઈન્ડિયાટુમોરોનાપ્રશ્નોનાલેખિતજવાબમાંફિરોઝકહેછેકે, ઈસ્લામિકકાયદાઓમાંકોઈફેરફારનીજરૂરનથી. જોકે, તેકહેછેકેકહેવાતાઠેકેદારજેરીતેતેમનાપોતાનાઅનુરૂપતેનુંખોટુંઅર્થઘટનકરેછેતેનોઉકેલયુસીસીછે, તેકબૂલકરેછેકે, ઈસ્લામિકકાયદાઓમાંકોઈઉણપનથીઅનેઆસ્વ-સ્પષ્ટીકરણછે. આવાક્યોતેપિટિશનમાંશુંકહેછેઅનેતેજાહેરમાંશુંબોલેછેતેવચ્ચેનોવિરોધાભાસદર્શાવેછે. તેણેયુસીસીનીતરફેણમાંકહ્યુંહતુંકે, ઈસ્લામિકકાયદાનોકહેવાતાઈસ્લામનાશુભચિંતકોદ્વારાદુરૂપયોગકરવામાંઆવેછે. તેનુંકહેવુંછેકે, તેનીઅરજીઈસ્લામિકકાયદાનીવિરૂદ્ધનથી. યુસીસીનીમાંગકરીનેતેકહેછેકે, તેફક્તટ્રિપલતલાકનીજેમચારપત્નીઓનાખોટાદાખલાઓનેરોકવામાંગેછે. એકપ્રશ્નનાજવાબમાંકેશુંતેઆબધુંરાજ્યસભામાંપોતાનુંનામાંકનમેળવવાઅથવારાજ્યપાલતરીકેનીનિમણૂકનેસુરક્ષિતકરવામાટેકરીરહ્યાછે, ત્યારેતેણેકહ્યુંકે, આઉપદેશકલ્પનાછે. તેકહેછેકે, વ્યક્તિગતકાયદાનાક્ષેત્રમાંવિવિધસમુદાયોનાઅયોગ્યવર્તનમાંસુધારોકરવાનોઉદ્દેશ્યછે. અન્યએકપ્રશ્નનાજવાબમાંકેમુસ્લિમોમાંથીજેણેપણયુસીસીમાટેભલામણકરીછેતેણેસમાજમાંતેનીસ્થિતિગુમાવીદીધીછે, તોતેણેકહ્યુંકે, કોઈવાંધોનહીં ! હુંમારૂંકામઈમાનદારીથીકરૂંછું ! આઆખીપિટિશનફિરોઝકેતેનાએડવોકેટઆસુતોષદુબેનીમૂળડ્રાફ્ટહોયતેવુંલાગતુંનથી. ૬થી૧૦સુધીનીઅરજીનાપાંચજેટલાફકરાઓબિઝનેસસ્ટાન્ડર્ડનાલેખમાંથીશબ્દશઃઉપાડીલેવામાંઆવ્યાછે. તેણેપિટિશનમાંપોતાનુંફેમિલીટ્રીજોડ્યુંછેજેનેપિટિશનમાંનાવિષયસાથેકોઈલેવા-દેવાનથી. તેમણેકોંગ્રેસનાજબરદસ્તનેતા, સ્વાતંત્ર્યસેનાનીઅનેભારતનાપ્રથમશિક્ષણપ્રધાનમૌલાનાઅબુલકલામઆઝાદસાથેનાતેમનાસંબંધોનોદાવોપણકર્યોછે, કદાચવિવિધપક્ષોનેપ્રભાવિતકરવામાટે. અરજીમાંતેણેપોતાનીલાયકાતનોઉલ્લેખકર્યોનથી. તેઓપોતાનેકટારલેખકઅનેરાજકીયવિશ્લેષકતરીકેનોદાવોકરેછે. અરજીમાંતેમણે ‘ફ્રેન્ડ્‌સફોરએજ્યુકેશન’નામનીઓછીજાણીતીએનજીઓચલાવવાનોદાવોકર્યોછેઅનેહિન્દી, ઉર્દૂઅનેઅંગ્રેજીભાષાઓમાંશિક્ષણઅનેઈતિહાસવિશેનામુદ્દાઓપર૨૦૦૦થીવધુલેખોલખ્યાછે. તેમણેયુએસ, યુકે, કેનેડા, ઈટાલી, પોલેન્ડવગેરેમાંઅનેકઆંતરરાષ્ટ્રીયવર્કશોપ/કોન્ફરન્સમાંભારતનુંપ્રતિનિધિત્વકર્યુંહોવાનોદાવોપણકર્યોછે.

(સૌ. :- ઈન્ડિયાટુમોરો.નેટ)

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  National

  રાજકોટ પછી દિલ્હીની હોસ્પિટલ સળગી, ૭ નવજાતનાં મોત

  દિલ્હીની વિવેકવિહારમાં આવેલી ન્યુ…
  Read more
  NationalPolitics

  ‘‘મારો દીકરો તમને સોંપું છું’’ : રાયબરેલીમાં સોનિયાની ભાવુક અપીલ

  રાયબરેલીમાં સોનિયા ગાંધી સાથે…
  Read more
  National

  બુરખો પહેરેલી પ્રશંસકને ગળેભેટવાનું શાહરૂખ ખાને ટાળી લોકોના દિલ જીત્યાં, વીડિયો વાયરલ થયો

  (એજન્સી) તા.૧૭બોલિવૂડ સુપરસ્ટાર…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.