(એજન્સી) તા.૭
ગંગાકિનારેવારાણસીઘાટપરબિન-હિન્દુઓનાપ્રવેશપરપ્રતિબંધમૂકતાપોસ્ટરોઈમારતોનીદિવાલોપરદેખાયરહ્યાછે, જેવિશ્વહિંદુપરિષદ (ફૐઁ) અનેબજરંગદળનાકાર્યકરોએચોંટાડ્યાછે. બજરંગદળનાશહેરસંયોજકનિખિલત્રિપાઠી ‘રૂદ્ર’એકહ્યુંકેઆપોસ્ટરોદ્વારાઘાટને‘પિકનીકસ્પોટ’ગણનારાઓને ‘સ્પષ્ટ’સંદેશઆપવામાંઆવ્યોછે. તેમણેકહ્યુંકે, અમેતેમનેગંગાનાઘાટથીદૂરરહેવાનીચેતવણીઆપીએછીએ, કારણકેતેપિકનિકસ્પોટનથીપરંતુતે ’સનાતન’સંસ્કૃતિનુંપ્રતીકછે. ફૐઁનાશહેરસચિવરાજનગુપ્તાએકહ્યુંહતુંકેજેમનેસનાતનધર્મપ્રત્યેકોઈમાનનથીતેમણેઘાટઅનેમંદિરોમાંઆવવુંનજોઈએ. જોતેઓસનાતનધર્મપ્રત્યેઆદરબતાવશેતોઅમેતેમનુંસ્વાગતકરીશું. આપોસ્ટરમાંલખવામાંઆવ્યુંછેકેઆવિનંતીનથીપરંતુચેતવણીછે.
અહીમોટીસંખ્યામાંવિદેશીપ્રવાસીઓવારાણસીઆવેછેઅનેઘાટપરકલાકોવિતાવેછેઅનેસ્થાનિકલોકોસાથેવાતચીતકરેછે. દક્ષિણપંથીકાર્યકરોએઆઅગાઉઆપ્રવાસીઓદ્વારાકરવામાંઆવતાધૂમ્રપાનસામેપણવાંધોઉઠાવ્યોહતો. આકાર્યકર્તાઓએનવાવર્ષનીપૂર્વસંધ્યાએચાંદમારીવિસ્તારમાંએકચર્ચનીસામેદેખાવોપણકર્યાહતાઅનેહનુમાનચાલીસાનોપાઠકર્યોહતો.
5