National

શ્રીનગરમાંત્રણશકમંદઉગ્રવાદીઓઠાર : પોલીસદ્વારાઆ ઘટનાનેએન્કાઉન્ટરતરીકેખપાવવાનાદાવાસામેઅનેકવેધકસવાલો

આઘટનાનાસાક્ષીઓનાજણાવ્યાપ્રમાણેમૃતકોનિઃશસ્ત્રહતાઅનેતેમના

પરફાયરીંગકરવામાંઆવેતેપહેલાતેમનેકારમાંથીબહારખેંચ્યાહતા

 

(એજન્સી)                            તા.૨૬

બુધવારે૨૪, નવે. શ્રીનગરમાંથયેલએન્કાઉન્ટરસામેખાસકરીનેપ્રાદેશિકપક્ષોએઅનેકસવાલોઉઠાવ્યાંછેઅનેઆઘટનાનાસાક્ષીઓતેનાસત્તાવારવર્ઝનસામેસવાલઉઠાવીરહ્યાંછેકેજેમાંધરેઝીસ્ટન્સફ્રંટ (ટીઆરએફ)નાટોચનાકમાન્ડરસહિતત્રણશકમંદઆતંકીઓમાર્યાગયાંહતાં. ટીઆરએફનાસીકેટેગરીનાઆતંકીમહેરાનયાસીનસાલાનેબુધવારે૨૫,નવે. શ્રીનગરનારામબાગવિસ્તારમાંઠારમારવામાંઆવ્યોહતોતેનીસાથેનાકહેવાતાંબેસાગરીતમંઝૂરઅહેમદમીર (પૂર્વહીઝ્‌બ.આતંકી) અનેલશ્કરેતોયબાસાથેઅગાઉસંકળાયેલઅરાફતઅહેમદશેખપણઠારમરાયાંહતાં. જમ્મુઅનેકાશ્મીરનાપૂર્વમુખ્યપ્રધાનમહેબુબામુફ્તીએજણાવ્યુંહતુંકેજેસંજોગોમાંકહેવાતાઆતંકીઓનેઠારમરાયાંછેતેનેલઇનેયોગ્યશંકાકુશંકાઓઊભીથઇછે. નેશનલકોન્ફરન્સેઆશંકાસ્પદશૂટઆઉટઅંગેઅધિકારીઓપાસેથીસ્પષ્ટતામાગીછે. એકનિવેદનમાંજમ્મુઅનેકાશ્મીરપોલીસેજણાવ્યુંહતુંકેતેનેશ્રીનગરમાંઆતંકીઓનીહિલચાલઅંગેચોક્કસપ્રકારનાઇનપૂટ્‌સમળ્યાંહતાંકેજેમનાપગલેએકક્રેકટીમનીરાચનાકરવામાંઆવીહતી. બુધવારેસાંજેક્રેકટીમેરામબાગવિસ્તારનાએકપ્રાઇવેટકારનેઅટકાવવામાટેસંકેતઆપ્યોહતોપરંતુતેનબદલેકારમાંથીઆતંકીઓએપોલીસપરઆડેધડગોળીબારશરૂકરીદીધાંહતાં. જ્યારેગોળીબારનીઆડશમાંતેઓનાસીજવાનોપ્રયત્નકરીરહ્યાંહતાં. પરંતુવળતાજવાબમાંપોલીસેત્રણેઆતંકીઓનેઠારમાર્યાહતાં. ૨૦૧૪માંસુપ્રીમકોર્ટેએન્કાઉન્ટરસાથેસંકળાયેલપોલીસદળોમાટે૧૬ગાઇડલાઇન્સનિર્ધારીતકરીહતીજેમાંબાતમીનેરેકોર્ડકરવી, પોલીસનાગોળીબારમાંઘાયલથયેલપીડિતોનેસારવારઆપવી, એન્કાઉન્ટરટીમનુંનેતૃત્વકરનારએકઅધિકારીથીવધુસિનિયરઓફિસરદ્વારાઆંતરિકતપાસઅનેમેજીસ્ટ્રેટીયલતપાસનાઆદેશનોસમાવેશથાયછે. આરોપીજોખુંખારઅપરાધીહોયએકારણસરઆરોપીનેમારીનાખવોએપોલીસઓફિસરનીફરજમાંઆવતુંનથી. આમપોલીસેઆઘટનાનેએન્કાઉન્ટરનુંનામઆપ્યુંહતુંતેનીસામેકેટલાયલોકોએખાસકરીનેઅગ્રણીકાર્યકરોએસવાલઉઠાવ્યાંછે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  National

  ટોક ઓફ ટાઉન : અનંત અંબાણી અનેતેમની રૂા. ૨૦૦ કરોડની વેડિંગ શેરવાની

  (એજન્સી) તા.૧૩અનંત અંબાણી અને રાધિકા…
  Read more
  National

  ત્રિપુરા : યુવકની મોબ લિંચિંગમાં હત્યા પછી દુકાનમાંતોડફોડ અને આગ લગાવવામાં આવી, ઈન્ટરનેટ સેવા બંધ થઈ

  . પરિસ્થિતિને કાબૂમાં લાવવા માટે…
  Read more
  NationalPolitics

  પેટાચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનનો જયજયકાર૧૩માંથી ૧૦ બેઠકો મળી, ભાજપને ૨, અપક્ષને ૧ બેઠક

  કોંગ્રેસે ચાર, તૃણમૂલ કોંગ્રેસે…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.