National

સરકારવ્યક્તિનીઆસ્થા-માન્યતાપરચુકાદોઆપીશકેનહીં, તેનાબદલેસરકારેવ્યક્તિનાઅંતરાત્માનીસ્વતંત્રતાસુનિશ્ચિતકરવીજોઇએ

સ્વતંત્રભારતટોળાશાહીનેસાંખીશકેનહીંઅનેતેનેનિવારવામાટેસરકારબંધારણનાગાર્ડિયનહોવાથીએવુંપુરવારકરવુંપડેછેકેતેધાર્મિકઓળખનાઆધારેકોઇનીપણસામેપક્ષપાતકરતીનથી

(એજન્સી)                             તા.૧૮

કર્ણાટકહાઇકોર્ટનીફુલબેંચેમંગળવારેહિજાબકેસમાંવિદ્યાર્થિનીઓનેહિજાબધારણકરવાપરનિયંત્રિતકરતાંરાજ્યસરકારનાઆદેશનેયથાવતજાળવીરાખ્યોહતોઅનેવિદ્યાર્થીઓશાળાકોલેજનાયુનિફોર્મનોઇન્કારકરીશકેનહીંએવોચુકાદોઆપ્યોહતો. આજજમેન્ટત્રણદિવસપહેલાનાગરિકઉડ્ડયનમંત્રાલયેકિરપાણધારણકરીનેએરપોર્ટપરકામકરતાંશીખકર્મચારીઓનેકિરપાણધારણકરવાપરપ્રતિબંધમૂકતાનાગરિકઉડ્ડયનસુરક્ષામાટેનાનિયમનકર્તાપ્રાધિકરણબ્યુરોઓફસિવિલએવિએશનસિક્યોરિટીનાઆદેશનેરદકર્યોહતો. આમબેજુદાજુદાલઘુમતીસમૂહોપ્રત્યેસરકારનોઅભિગમવિરોધાભાસીજણાયછે.                 આથીકાયદાનાઅમલમાંસરકારનીનિષ્પક્ષતાસામેસવાલોઊભાથાયછે. હિજાબમુદ્દાનીસાથેસાથેકર્ણાટકસરકારરાજ્યમાંધર્માંતરણવિરોધીકાયદોલાદવાઅંગેચર્ચાકરીરહીછેઅનેઆમાટેતેનીદલીલએવીછેકેકર્ણાટકમાંખ્રિસ્તીધર્મમાંમોટાપાયેધર્માંતરણથઇરહ્યુંછે. પૂર્વપ્રધાનઅનેભાજપનાવર્તમાનધારાસભ્યગુલિહાટીશેખરેવિધાનસભામાંઆમુદ્દોઉઠાવીનેએવોદાવોકર્યોહતોકેખ્રિસ્તીમિશનરીઓભય, લાંચરુશ્વતઅનેઅંધશ્રદ્ધાસહિતવિવિધપદ્ધતિઓઅજમાવીનેલોકોનેમૂર્ખબનાવીનેતેમજખ્રિસ્તીધર્મમાંઆકર્ષીનેધર્માંતરણકરાવીરહીછે.                 બહુસાંસ્કૃતિકઅનેબહુધાર્મિકસંદર્ભમાંજુદાજુદાઅનુમાનોશક્યછે. બ્રિટિશશાસનમાંપણઆવુંબનતુંહતું. ધર્માંતરણઅંગેસૌપ્રથમ૧૯૫૪માંઇન્ડિયનકન્વર્ઝનબિલદાખલકરવામાંઆવ્યુંહતુંપરંતુસંસદનાનીચલાગૃહમાંબહુમતીનુંસમર્થનનહીંમળતાંઆબિલફગાવીદેવાયુંહતું. ત્યારબાદ૧૯૬૦માંબેકવર્ડકોમ્યુનિટીઝબિલલાવવામાંઆવ્યુંહતું. પરંતુસમર્થનનાઅભાવેઆબિલપણપડતુંમૂકવામાંઆવ્યુંહતું. હવેજ્યારેભાજપસત્તારુઢછેત્યારેમિશનરીઓવિરુદ્ધઆવુંજવલણઅપનાવવામાંઆવ્યુંછેઅનેધર્માંતરણવિરોધીકાયદાલાવવામાંઆવીરહ્યાંછે. પરંતુસરકારપાસેવ્યક્તિનીકન્વિક્શનપરચુકાદોઆપવાનીસત્તાનથી. સરકારનીજવાબદારીવ્યક્તિગતઅંતઃકરણએટલેકેઅંતરાત્માનીસ્વતંત્રતાસુનિશ્ચિતકરવાનીછે. સ્વતંત્રભારતટોળાશાહીનેસાંખીશકેનહીંઅનેતેનેનિવારવામાટેસરકારબંધારણનાગાર્ડિયનહોવાથીએવુંપુરવારકરવુંપડેછેકેતેધાર્મિકઓળખનાઆધારેકોઇનીપણસામેપક્ષપાતકરતીનથી.

(સૌઃનેશનલહેરાલ્ડઈન્ડિયા.કોમ)

 

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  National

  મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

  મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
  Read more
  NationalPolitics

  દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

  કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
  Read more
  National

  અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

  એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.