CrimeGujarat

સુરતમાંમાસૂમબાળાનેપીંખીહત્યાકરનારનરાધમનેફાંસીનીસજા

(સંવાદદાતાદ્વારા)

સુરત, તા.૭

સુરતશહેરનાપાંડેસરાવિસ્તારનીઅઢીવર્ષનીબાળકીસાથેપિશાચીકૃત્યનેઅંજામઆપનારનરાધમગુડ્ડુયાદવનેઆજેસેશન્સકોર્ટદ્વારાફાંસીનીસજાફટકારવામાંઆવીછે. સમગ્રરાજ્યમાંસંભવતપહેલીવખતમાત્રર૯દિવસમાંપોકસોહેઠળઆરોપીનેફાંસીનીસજાનોચુકાદોસંભળાવવામાંઆવ્યોછે. પાંડેસરાનાવડોદગામેદિવાળીનાદિવસેનરાધમગુડ્ડુયાદવદ્વારામાસુમબાળકીનીપીંખીનાંખ્યાબાદતેનીકરપીણહત્યાકરીલાશનેઝાડી-ઝાંખરામાંફેંકીદેવામાંઆવીહતી.

પાંડેસરા-વડોદમાંમહિનાઅગાઉઅઢીવર્ષનીબાળકીપરદુષ્કર્મગુજારીતેનીનિર્દયતાપૂર્વકહત્યાકરવાનાકેસમાં૩૮વર્ષીયઆરોપીગુડ્ડુયાદવનેસોમવારનારોજકોર્ટેતકસીરવારઠેરવીઆરોપીસામેનોચુકાદોઆજ (મંગળવાર)નારોજસુધીમુલત્વીરાખ્યોહતો. આરોપીનેકડકસજાઅપાવવામાટેમુખ્યજિલ્લાસરકારીવકીલનયનસુખડવાલાએધારદારદલીલોકરતાંજણાવ્યુકે, આરોપીએબાળકીનીજનહીં, ભારતનાભવિષ્યનીહત્યાકરીછે. આરોપીસામેનોકેસરેરેસ્ટઓફરેરછે, તેનેમહત્તમએવીફાંસીનીજસજાઆપવીજોઇએ. આમાટેસરકારતરફેકુલ૩૧એવાચુકાદારજૂકરવામાંઆવ્યાહતાજેમાબાળકીપરદુષ્કર્મગુજારીહત્યાકરનારાઆરોપીઓનેફાંસીનીસજાઆપવામાંઆવીહોય. આજેબાળકીપરઆરોપીએગુજારેલાંઅમાનુષીઅત્યાચારનીકહાણીસરકારીદલીલસ્વરૂપેસાંભળતાજઅનેકલોકો ‘ઓહમાયગોડ’બોલીઉઠયાહતા. દિવાળીનીઆગળીરાત્રિએટલેકેચોથીનવેમ્બરનારોજમાત્રઅઢીવર્ષનીબાળકીનુંઅપહરણકરીનેપરપ્રાંતિએવોગુડ્ડુયાદવબાળકીનુંઅપહરણકરીનેવડોદનજીકઝાડીઝાખરામાંલઈગયોહતોઅનેબાળકીપરદુષ્કર્મગુજારીતેનુંગળુદબાવીનેહત્યાકરીનાંખીહતી. આરોપીબેદિવસબાદપોલીસગીરફતમાંઆવ્યોહતો. બાદમાંપાંડેસરાપોલીસેસાતજદિવસમાંચાર્જશીટરૂજકરીદીધીહતીઅનેસરકારપક્ષેદિવસમાંજટ્રાયલપૂરીકરીહતી. કુલ૬૯સાક્ષીપૈકીસરકારપક્ષે૪૨સાક્ષીજચકાસ્યાહતા. સરકારપક્ષનીદલીલહતીકેસજાગેરબંધારણીયનથી. આકેસરેરેસ્ટઓફરેરકેસનીકેટેગરીમાંઆવેછે. જેથીતેનેફાંસીનીજસજાકરવીજોઇએ. ફાંસીનીસજાનીદલીલઅગાઉસરકારપક્ષેફાંસીનીસજાનોપૂર્વઇતિહાસબતાવ્યો. અમેરિકામાંથોડાસમયમાટેફાંસીનીસજાદૂરકરાઈ, બાદમાંગુનાવધ્યાઅનેફરીફાંસીનીસજાઆવી. જોગુનોગંભીરહોયઅનેરેરેસ્ટઓફરેરહોયતોફાંસીઆપવીજોઇએ. રેરેસ્ટઓફરેરકોનેકહેવાય, એપણજાણવાજેવુછે. ગુનામાંકોઇઅસામાન્યબાબતછેઅનેજોઅસામાન્યસંજોગહોયતોઆજીવનકેદનીસજાકેમઓછીપડેએજોવુંજોઇએ. ઉગ્રથતાંઅનેશાંતથતાંસંજોગોતેમાંધ્યાનેલેવાયછે. અદાલતદ્વારાસરકારીવકીલેકરેલીમાગણીમુજબરેરેસ્ટઓફરેરતરીકેઆકેસનેગણીદોષિતનેમૃત્યુદંડનીસજાફટકારીહતી. ઉપરાંતઅદાલતેબળાત્કારઅનેહત્યાનોભોગબનેલીબાળકીનાવારસદારોમાટેરૂા.૨૦લાખનુંવળતરચુકવવાનોપણહુકમકર્યોહતો. આરકમવિક્ટીમકોમ્પોસેશનસ્કીમહેઠળચૂકવવામાંઆવશે. પોલીસે૨૪૬પાનાંનીચાર્જશીટરજૂકર્યાબાદઈન્સાફીકાર્યવાહીશરૂથઈહતી. ડોક્ટરો, એફએસએલ, આરોપીનાઘરમાલિક, મિત્રઅનેઅન્યસાક્ષીઓનીઊલટતપાસપૂરીથઈગયાબાદઅંતિમદલીલોપહેલીડિસેમ્બરનારોજમુખ્યસરકારીવકીલનયનસુખડવાલાકોર્ટસમક્ષરજૂકરાઈહતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  GujaratHarmony

  ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

  માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
  Read more
  Gujarat

  વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

  શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
  Read more
  CrimeGujarat

  સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

  પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.