Gujarat

સુરત પોલીસ કમિશનર દ્વારા મોડી રાત્રે ૬૦ કર્મીઓની બદલી

(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૫
પોલીસ કમિશનર દ્વારા મોડીરાત્રે ૬૦ જેટલા પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી હતી. જેમાં ટ્રાફિક વિભાગમાથી ૨૨ જ્યારે અલગ અલગ પોલીસ સ્ટેશનમાથી ૨૮ કર્મચારીઓની ટ્રાફિકમાં બદલી કરવામાં આવી હતી. ખાસ કરીને પોલીસ સ્ટેશનમાં જાણીતા પોલીસ કર્મચારીઓની બદલી કરી દેવામાં આવી હતી. જેના કારણે મોડીરાત્રે પોલીસ વિભાગમાં ચર્ચા શરૂ થઇ હતી.
પોલીસ કમિશનર સતીષ શર્મા દ્વારા શુક્રવારની મોડીરાત્રે બદલી કરવામાં આવી હતી. જેમા શહેરમાં ૫૪ પોલીસકર્મીઓની ટ્રાફિકમાં બદલી કરાઈ હતી. તેમાંથી ૨૫થી વધુ કેશિયર હતા. ટ્રાફિકમાંથી ૩૪ની પોલીસ સ્ટેશનોમાં બદલી કરાઇ છે. કેશિયરોની આ ત્રીજીવાર બદલી છે. જેમાં પાંડેસરા-ઈશ્વરસિંહ, રોહિત, સંજય,પ્રહલાદ, સિધ્ધરાજ, સચીન- લક્ષ્મણસિંહ, પંકજદાન ગઢવી, અડાજણ – વેલા, રાંદેર અજય ભોપાળા, અમરોલી-વિનોદ, જગદીશ, જહાંગીરપુરા-પરેશ, ઈરછાપોર- વિક્રમ દેસાઈ, હજીરા-ભરત, ડુમસ-ચેતન સીમ્પી, વરાછા-અનક, સરથાણા-કિશોર, અનીલ, પાંચા, હરી, હરસુલ, અશ્વીન ડાંગર, કાપોદ્વા-વિજયદાન, લિંબાયત-જોરૂભા, સુખા લિંબાયત-રમેશ, ડિંડોલી-રાજેન્દ્‌ન, હરીહર, રાહુલ, જયદીપ, ઉધના-જર્નાદન, સલાબતપુરા-વિક્રમસિંહ, ચેતન, મહેન્દ્વ, મહિધરપુરા-મહેશ નિનામા, પુણા-પ્રકાશ, વિનુ રબારી, કતારગામ-વિજય, લાલગેટ-દિલીપસિંહ, હિરેન, મહેન્દ્વસિંહ, ચોકબજાર-સાગર, ઉમરા-અજીતસિંહ, રાજેશ, અનુરાગ, મેહુલ, કારા અઠવા-મોહસીન,હરેશ, ડીસીબી-મહન્દ્ર સિંહ, ખટોદરા-મહેન્દ્ર રામુ, દીપક,મહેન્દ્ર પાટીલની કરી છે. ટ્રાફિક વિભાગમાં નોકરી કરનારા ૨૨ પોલીસ કર્મચારીઓની અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં નિમણૂક કરવામાં આવી હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.