Ahmedabad

હઝરત શાહેઆલમ (રહે.)ના ઉર્સ નિમિત્તે રોશનીનો ઝગમગાટ

ગુજરાતના  મહાન ઓલિયા સૂફીસંત હઝરત સૈયદ મુહમ્મદ સીરાજુદ્દીન, શાહેઆલમ (રહમતુલ્લાહ અલયહ)ના ઉર્સ મુબારકની ઉજવણીની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે શાહેઆલમ વિસ્તારને દુલ્હનની જેમ રોશનીથી શણગારવામાં આવ્યો છે. પ્રથમ દરવાજાથી લઈ રોઝા સુધીનો સમગ્ર માર્ગ ઝળહળી રહ્યો છે. જયારે પ્રથમ દરવાજાને તો કિલ્લાનો ગેટ હોય તેવો લુક આપી રોશની કરવામાં આવતા ખૂબ જ નયનરમ્ય દેખાઈ રહ્યો છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    AhmedabadReligion

    જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

    મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
    Read more
    AhmedabadSports

    રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

    અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
    Read more
    AhmedabadSports

    અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.