બીજાઓ સાથે ખરાબ વર્તાવ ન કરો, તેનાથી તમારૂં માનસ ગેરમાર્ગે દોરાય છે. (હદીસ બોધ)
બોધ વચન
સુખ મિત્રો તો બનાવે છે પરંતુ એની પરખ તો દુઃખમાં જ થાય છે. – ઓસ્કારવાઈલ્ડ
આજની આરસી
૨૦ ફેબ્રુઆરી ગુરૂવાર ર૦૨૫
૨૧ શાબાન હિજરી ૧૪૪૬
મહા વદ સાતમ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક ૫-૪૯
ખત્મે ઝવાલ ૧૨-૫૪
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૭-૦૯
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૩૮