મજૂરની મજૂરી તેનો પરસેવો સૂકાય તે પહેલા ચૂકવો. – હદીસ બોધ
બોધ વચન
ડાહ્યો માણસ જરૂરિયાત હોય એના કરતાં વધારે તકો ઊભી કરશે. – બેકન
આજની આરસી
૧૨ જાન્યુઆરી રવિવાર ર૦૨૫
૧૧ રજબ હિજરી ૧૪૪૬
પોષ સુદ ચૌદસ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક ૫-૫૯
ખત્મે ઝવાલ ૧૨-૪૮
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૭-૨૩
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૧૩
વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ
૧. વો પથ્થરોંસેં માંગતે હૈ અપની મુરાદેં, ‘ઈકબાલ’,
હમ ઉનકી ઉમ્મતી હૈં જિનકો દેખકર પથ્થરભી કલમા પઢતે હૈં !
૨. કયોં મન્નતેં માંગતા હૈ ઔરોંકે દરબારસે ‘ઈકબાલ’, વો કૌનસા કામ હૈ જો હોતા નહીં તેરે પરવરદિગારસે
-(ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)