ગુસ્સામાં કોઈ દિવસ કોઈ નિર્ણય ન કરો. (હદીસ બોધ)
બોધ વચન
માણસને પોતાનો સંપૂર્ણ પરિચય કદી મળતો નથી, તે પોતાને માટે હંમેશા આશ્ચર્યરૂપ રહે છે. – એમર્સન
આજની આરસી
૧૭ ફેબ્રુઆરી સોમવાર ર૦૨૫
૧૮ શાબાન હિજરી ૧૪૪૬
મહા વદ પાંચમ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક ૫-૫૧
ખત્મે ઝવાલ ૧૨-૫૪
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૭-૧૧
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૩૭