National

હિજાબઇસ્લામનોઅનિવાર્યભાગનથી : કર્ણાટકસરકાર; સુનાવણીસોમવારેપણચાલુરહેશે

(એજન્સી)                                           બેંગ્લુરૂ, તા. ૧૮

કર્ણાટકહાઇકોર્ટનીસ્પેશિયલબેંચસમક્ષહાલહિજાબવિવાદનોકેસચાલીરહ્યોછેજ્યાંરાજ્યસરકારતરફથીદલીલોકરતાંએડવોકેટજનરલેકહ્યુંકે, હિજાબઇસ્લામનીઅનિવાર્યપ્રથાનથી. અરજદારોતરફથીએકઅઠવાડિયાસુધીદલીલસાંભળ્યાબાદશુક્રવારેરાજ્યસરકારતરફથીએડવોકેટજનરલેદલીલોકરીહતી. એજીપ્રભુલિંગનવડગીએકહ્યુંકે, હિજાબનેરોકવુંધાર્મિકસ્વતંત્રતાનીબંધારણીયગેરંટીનુંઉલ્લંઘનનથી. કર્ણાટકહાઇકોર્ટમાંઆરીતેરાજ્યસરકારદ્વારાહિજાબપરપ્રતિબંધમુકવાનોબચાવકરવામાંઆવ્યોહતો. મુખ્યન્યાયમૂર્તિરિતુરાજઅવસ્થી, જસ્ટિસએએમખાઝીઅનેજસ્ટિસકૃષ્ણાદિક્ષિતનીલાર્જરબેંચસમક્ષએજીએકહ્યુંકે, અમારૂંએવુંવલણછેકે, હિજાબપહેરવુંએઇસ્લામનાઆવશ્યકધાર્મિકપ્રથાતરીકેનથી. રાજ્યસરકારનાટોચનાવકીલેકહ્યુંકે, પાંચમીફેબ્રુઆરીનાસરકારીઆદેશમાંકાંઇપણગેરકાયદેનહતુંજેમાંરાજ્યસરકારદ્વારાઅનેકશાળાતથાકોલેજોમાંહિજાબપરપ્રતિબંધનાવિરોધઅનેપ્રતિ-વિરોધવચ્ચેસમાનતા, અખંડતાઅનેજાહેરવ્યવસ્થાનેબગાડનારાવસ્ત્રોપરપ્રતિબંધલગાવ્યોહતો. તેમણેકહ્યુંકે, સરકારીઆદેશમાંહિજાબનોકોઇમુદ્દોનહતો. સરકારીઆદેશપ્રાકૃતિકરીતેહાનિરહિતછે. તેઅરજદારનાઅધિકારોનેઅસરકરતોનથી. સાથેજતેમણેઉમેર્યુંકે, કોલેજોનાતંત્રોજોતેઓઇચ્છેતોહિજાબપહેરીનેવિદ્યાર્થીઓનેવર્ગમાંબેસવાનીપરવાનગીઆપીશકેછે. રાજ્યનુંસભાનવલણએછેકે, અમેધાર્મિકમામલામાંહસ્તક્ષેપકરવામાગતાનથી. અમેએવુંકહીશક્યાહોતકેહિજાબધર્મનિરપેક્ષતાઅનેવ્યવસ્થાનીવિરૂદ્ધહતુંઅનેએમપણકહીશકતાહતાકેતેનીમંજૂરીનથી. પણઅમેનથીકહ્યું. રાજ્યનુંએનિવેદનછેજેમાંહસ્તક્ષેપકરવામાગતાનથી. જોકે, તેમણેસ્વીકાર્યુંકે, એકતાતથાસમાનતાનેઅનુરૂપવસ્ત્રોનિર્ધારિતકરનારાભાગનેવધુસારીરીતેવર્ણનકરીશકાયુંહોત. અહીંઆદેશલખનારાઉત્સાહિતથઇગયાછેતેનોઅર્થએહતોકે, જોયુનિફોર્મસૂચવાયુંનથીતોકૃપાકરીનેયોગ્યવસ્ત્રોપહેરો. તેમણેકહ્યુંકે, આઆદેશઅરજદારોનાઆર્ટિકલ૨૫નાઅધિકારોનુંઉલ્લંઘનકરતોનથી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  NationalPolitics

  રાજ્યપાલ પર ટિપ્પણી બદનક્ષીકારક નથી : મમતાએ હાઇકોર્ટને જણાવ્યું

  (એજન્સી) કોલકાતા, તા. ૧૬પશ્ચિમ બંગાળના…
  Read more
  National

  ટોક ઓફ ટાઉન : અનંત અંબાણી અનેતેમની રૂા. ૨૦૦ કરોડની વેડિંગ શેરવાની

  (એજન્સી) તા.૧૩અનંત અંબાણી અને રાધિકા…
  Read more
  National

  ત્રિપુરા : યુવકની મોબ લિંચિંગમાં હત્યા પછી દુકાનમાંતોડફોડ અને આગ લગાવવામાં આવી, ઈન્ટરનેટ સેવા બંધ થઈ

  . પરિસ્થિતિને કાબૂમાં લાવવા માટે…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.

  1 Comment

  Comments are closed.