National

૨૦૨૧માં૮૪% ભારતીયપરિવારોનીઆવકઘટી, ૪૦નવાઅબજપતિબન્યા

(એજન્સી)             નવીદિલ્હી, તા. ૧૭

બિન-નફાકારકસંસ્થાઓક્સફામેપોતાનાએકરિપોર્ટમાંજણાવ્યુંછેકે, ગતવર્ષદરમિયાન૮૪ટકાભારતીયપરિવારોનીઆવકમાંધરખમઘટાડોથયોછેજ્યારેઅબજોપતિઓનીસંખ્યા૧૦૨થીવધીને૧૪૨પરપહોંચીગઇછે. આદર્શાવેછેકે, ભારતમાંકોરોનાકાળદરમિયાનઆર્થિકઅસમાનતાકેવીરીતેવધીછે. વર્લ્ડઇકોનોમિકફોરમનાવાર્ષિકશિખરસંમેલનનાપહેલાંજજારીથયેલાઓક્સફામનારિપોર્ટઅનુસારભારતમાં૨૦૨૧દરમિયાનઅબજપતિઓનીસંખ્યાએકવર્ષપહેલાં૧૦૨હતીજેવધીનેહવે૧૪૨થઇગઇછે. આ૧૪૨અબજપતિઓનીકુલસંપત્તિઆદરમિયાનવધીને૭૨૦બિલિયનડોલરપરપહોંચીગઇછે. આદેશનીકુલ૪૦ટકાવસ્તીનીસંપત્તિકરતાંવધુછે.

વર્લ્ડઇકોનોમિકફોરમનીબેઠકપહેલાંજઆચોંકાવનારોરિપોર્ટ ‘‘અસમાનતામારેછે’’નાશિર્ષકસાથેઓક્સફામે૨૦૨૧નારિપોર્ટમાંકહ્યુંછેકે, ભારતના૧૦૦અબજપતિઓનીસંયુક્તસંપત્તિરોકોર્ડઉચ્ચસ્તરે૫૭.૩લાખકરોડરૂપિયાસુધીપહોંચીછે. જોકે, આવર્ષમાંજદેશની૫૦ટકાજનતાએવીપણછેજેમનીપાસેરાષ્ટ્રીયસંપત્તિનીસરખામણીમાંમાત્ર૬ટકાસંપત્તિછે. માર્ચ૨૦૨૦થીનવેમ્બર૨૦૨૧નાકોરોનામહામારીકાળદરમિયાનઓક્સફામનાતારણોદર્શાવેછેકે, ભારતીયઅબજોપતિઓનીસંપત્તિ૨૩.૧૪લાખકરોડરૂપિયાથીવધીનેહવે૫૩.૧૬લાખકરોડરૂપિયાથઇગઇછે. તેનીબીજીતરફ૪.૬કરોડથીવધુભારતીયો૨૦૨૦માંઅત્યંતગરીબીમાંધકેલાઇગયાછે. આસંખ્યાસંયુક્તરાષ્ટ્રનાગરીબીરેખાનીચેજીવનારાકુલલોકોનીઅડધીસંખ્યાછે. આદરમિયાનઓક્સફામેભારતનેઅનુરોધકર્યોછેકે, તેણેપોતાનાઅબજોપતિઓપરએકટકાવધારાનોસંપત્તિટેક્સલગાવવોજોઇએજેનાથીતેનીબધીજઆર્થિકજરૂરિયાતોપૂરીથઇશકેછે.

આઅહેવાલમાંવધુમાંકહેવામાંઆવ્યુંછેકેમાત્રઆઅતિ-સમૃદ્ધપરિવારોપરતેમનીસંપત્તિનામાત્ર૧% ટેક્સલગાવીને, ભારતતેનાસમગ્રરસીકરણકાર્યક્રમનેરૂ. ૫૦,૦૦૦કરોડ (૬.૮બિલિયનડોલર) નાખર્ચભંડોળપૂરુંપાડીશકેછે. તેનાબદલે, ભારતમાંકરવેરાનોબોજહાલમાંભારતનામધ્યમવર્ગઅનેગરીબોનાખભાપરરહેલોછે, અનેકોવિડ-૧૯નીવસૂલાતમાટેશ્રીમંતલોકોપરએકવખતનાટેક્સનીદરખાસ્તનેસંબોધિતનકરવાનેકારણેસરકારેમાત્રઅન્યઉપલબ્ધવિકલ્પએટલેકે, પરોક્ષકરનીઆવકદ્વારાભંડોળઊભુંકરેછેજેનાલીધેગરીબોપરબોજઆવેછે. આઅહેવાલવર્લ્ડઈકોનોમિકફોરમનીઓનલાઈનદાવોસએજન્ડાસમિટનાપ્રથમદિવસેરજૂકરવામાંઆવ્યોહતો. ઓક્સફેમઈન્ડિયાએવધુમાંજણાવ્યુંહતુંકેસૌથીધનાઢ્ય૧૦% પરવધારાનો૧% ટેક્સદેશનેલગભગ૧૭.૭લાખવધારાનાઓક્સિજનસિલિન્ડરપ્રદાનકરીશકેછે, જ્યારે૯૮સૌથીધનાઢ્યઅબજોપતિપરિવારોપરસમાનવેલ્થટેક્સઆયુષ્માનભારત, જેવિશ્વનીસૌથીમોટીસ્વાસ્થ્યવીમાયોજનાનેસાતવર્ષથીવધુવર્ષસુધીભંડોળઆપીશકેછે. દેશમાંકોવિડ-૧૯રોગચાળાનાગયાવર્ષેબીજીલહેરદરમિયાનઓક્સિજનસિલિન્ડરોઅનેવીમાદાવાઓમાટેભારેધસારોજોવામળ્યોહતો. આટેક્સલાદવાથીભારતમધ્યાહનભોજનનોતેનોકાર્યક્રમ૧૭વર્ષસુધીચલાવીશકેછેઅનેસ્વાસ્થ્યમંત્રાલયનાબેવર્ષનાબજેટજેટલુંછે. અહેવાલમાંએવુંપણકહેવાયુંછેકે, ભારતના૧૦સૌથીધનિકલોકોનીઆવક૫૨લાખકરોડરૂપિયાથીવધીને૧૧૧લાખકરોડથીવધુથઇછેજેમાંમાર્ચ૨૦૨૦અનેનવેમ્બર૨૦૨૧વચ્ચેતેમનીઆવકમાંદરરોજ૯,૬૦૦કરોડરૂપિયાનોવધારોથતોરહ્યોહતો. બીજીતરફઆજમહામારીદરમિયાન૧૬કરોડભારતીયોનોદારૂણગરીબીરેખાનીચેજીવનારાઓમાંસમાવેશથઇગયો. જેમનાપરઆર્થિકઅસમાનતાનીસૌથીમોટીમારપડીછે. ઓક્સફામેએવુંપણકહ્યુંકે, સૌથીઅમીર૧૦૦પરિવારોનીસંપત્તિમાંવૃદ્ધિનોલગભગપાંચમોભાગમાત્રઅદાણીનાવાણિજ્યિકઘરાણાઓપાસેથીઆવ્યોછે.  ઓક્સફામઇન્ડિયાએકહ્યુંકે, અસમાનતાનીકડવીહકીકતએતરફસંકેતઆપેછેકેદરેકદિવસેઓછામાંઓછા૨૧,૦૦૦લોકોઅથવાચારસેકન્ડમાંએકવ્યક્તિનુંમોતથઇરહ્યુંછેત્યારેમહામારીનીલૈંગિકસમાનતાને૯૯વર્ષથીપરત૧૩૫વર્ષસુધીધકેલીદીધીછે. ઓક્સફામનાએક્ઝિક્યુટિવડાયરેક્ટરગેબ્રિયેલાબુચરેપત્રકારપરિષદમાંકહ્યુંકે, આટલીઝડપથીઅનેમોટીસંખ્યામાંઅસમાનતાપસંદગીથીથઇરહીછેઅનેસંયોગથીનથીથઇરહી. આબાબતેઆપણીઆર્થિકરચનાઓએઆપણાબધાનેઆરોગચાળાસામેઓછાસુરક્ષિતબનાવ્યાછેસાથેજતેઓસક્રીયપણેએવાલોકોનેસક્ષમબનાવીરહ્યાછેજેઓપહેલાંથીજઅત્યંતસમૃદ્ધઅનેશક્તિશાળીછેઅનેતેઓપોતાનાનફામાટેઆકટોકટીમાંપણશોષણકરવામાગેછે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  NationalPolitics

  ‘‘મારો દીકરો તમને સોંપું છું’’ : રાયબરેલીમાં સોનિયાની ભાવુક અપીલ

  રાયબરેલીમાં સોનિયા ગાંધી સાથે…
  Read more
  National

  બુરખો પહેરેલી પ્રશંસકને ગળેભેટવાનું શાહરૂખ ખાને ટાળી લોકોના દિલ જીત્યાં, વીડિયો વાયરલ થયો

  (એજન્સી) તા.૧૭બોલિવૂડ સુપરસ્ટાર…
  Read more
  NationalPolitics

  ૧૦ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોમાંEVMસ્ની ફરિયાદો વચ્ચે એકંદરે શાંતિપૂર્ણ મતદાન ચોથા તબક્કામાં ૯૬ બેઠકો માટે ૬૨ ટકાથી વધુ મતદાન

  પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ ૭૫ ટકા અને…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.