અમદાવાદ, તા.૩
લોકહિત પ્રકાશન સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ‘‘ગુજરાત ટુડે’’ દૈનિકના તંત્રી અઝીઝ ટંકારવી મહેસાણા કાવ્યસભા આયોજિત શ્રેણી કવિતાનો કલશોર-૩૧મા તેમના કાવ્યોનું પઠન કરશે. અઝીઝ ટંકારવી સાહિત્યકાર હોવા ઉપરાંત સારા કવિ પણ છે. તેમનો આ લાઈવ કાર્યક્રમ તા.૪/૮/ર૦ર૦ને મંગળવારે સાંજે ૬ઃ૩૦ કલાકે Mahesana Kavysabha ફેસબુક પેજની લિંક અને યુ ટયુબની લિંક પર નિહાળી શકાશે. https://www.facebook.com/Mahesana Kavysabha. https://youtu.be/SUAueXfoggc
Facebook
0
Twitter
0