(એજન્સી) તા.૩૧
અનાડોલુના અહેવાલ મુજબ, ઇઝરાયેલની નેસેટ (સંસદ)એ સોમવારે પેલેસ્ટીની કેદીઓ માટે મૃત્યુદંડને મંજૂરી આપતો વિવાદાસ્પદ કાયદો પસાર કર્યો. દૈનિક યેદિયોથ અહરોનોથે અહેવાલ આપ્યો છે કે, બીજા અને ત્રીજા વાંચનમાં ૪૮ વિરુદ્ધ ૬૨ મતો અને એક ગેરહાજર મતથી બિલને મંજૂરી આપવામાં આવી હતી. ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂએ કાયદાના સમર્થનમાં મતદાન કર્યું.
Facebook
0
Twitter
0