ઈરાન યુદ્ધનો અંત નેતાન્યાહુ સાથે ‘પારસ્પારિક’ નિર્ણય હશે : ટ્રમ્પ

(એજન્સી) વોશિંગ્ટન, તા.૯
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે કહ્યું કે ઈરાન સાથે યુદ્ધ ક્યારે સમાપ્ત કરવું તે ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ સાથે ‘પારસ્પારિક’ નિર્ણય લેવામાં આવશે. ધ ટાઇમ્સ ઓફ ઇઝરાયેલ સાથે ફોન પર વાત કરતા ટ્રમ્પે કહ્યું કે સંઘર્ષના ઉકેલ માટે નેતાન્યાહૂનો અભિપ્રાય હશે. ‘મને લાગે છે કે તે પારસ્પારિક છે… થોડું થોડું. અમે વાત કરી રહ્યા છીએ. હું યોગ્ય સમયે નિર્ણય લઈશ, પરંતુ બધું ધ્યાનમાં લેવામાં આવશે,’ ટ્રમ્પે કહ્યું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts