Site icon Gujarat Today

એડિલેડ ટેસ્ટમાંથી બોધપાઠ લઈ ભારતે ચાર ફેરફાર કરવા પડશેગાબામાં ટીમ ઇન્ડિયા વળતો હુમલો કરી શકે

પર્થ, તા.૯
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી મેચ ૧૪ ડિસેમ્બરે ગાબામાં રમાશે. એડિલેડ ટેસ્ટમાં મળેલી હારથી ભારતીય ટીમને ઘણો મોટો ફટકો પડ્યો છે. ટીમે ના ફક્ત આ મેચ ગુમાવી ઓસ્ટ્રેલિયાને પુનરાગમનની તક આપી છે પણ પોતાની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલનો માર્ગ પણ મુશ્કેલ બનાવી લીધો છે. હવે રોહિત શર્મા એન્ડ બ્રિગેડે સમજી વિચારીને આગળ વધવું પડશે. ઓસ્ટ્રેલિયા પર વળતો હુમલો કરવા માટે ભારતે ચાર ફેરફાર કરવા જરૂરી છે.

Exit mobile version