કમિન્સેશેમ્પેઈનનીબોટલનીચેમુકાવીઉસ્માનખ્વાજાનેઉજવણીમાટેબોલાવ્યો

ઓસ્ટ્રેલિયનકપ્તાનનીસોશિયલમીડિયાપરજોરદારપ્રશંસા

હોબાર્ટ,તા.૧૭

ઓસ્ટ્રેલિયાએઈંગ્લેન્ડનેપમેચોનીટેસ્ટસિરીઝમાં૪-૦થીહરાવીએશીઝસિરીઝપોતાનાનામેકરીલીધીછેસિરીઝજીત્યાબાદઓસ્ટ્રેલિયનટીમએશીઝટ્રોફીસાથેઉજવણીકરવાલાગીપણઆદરમ્યાનઓસીકપ્તાનપેટકમિન્સેએવુંકામકર્યુંજેનાથીતેણેબધાનુંદિલજીતીલીધુઅનેતેનાઆકામનીસોશિયલમીડિયાપરલોકોઘણીપ્રશંસાકરીરહ્યાછે. જયારેટ્રોફીજીત્યાબાદપૂરીઓસ્ટ્રેલિયનટીમઉજવણીકરવાજઈરહીહતી. ત્યારેટીમનોઓપનીંગબેટસમેનઉસ્માનખ્વાજાપાછળહટીગયોકારણકેટીમનાબાકીખેલાડીશેમ્પેઈનનીબોટલખોલીઆજીતનીઉજવણીકરવામાગતાહતા. પણજયારેટીમનાકપ્તાનપૈટકમિન્સેખ્વાજાનેએકબાજુદુરઉભેલોજોયોતોતેણેસાથીખેલાડીઓનેશેમ્પેઈનનીબોટલનીચેમૂકીદેવાકહ્યુંઅનેઉસ્માનખ્વાજાનેઉજવણીકરવામાટેબોલાવ્યોપછીપૂરીઓસ્ટ્રેલિયનટીમેએશીઝસિરીઝજીતવાનીઉજવણીકરીબાદમાંઉસ્માનખ્વાજાએખેલાડીઓસાથેફોટોપણપડાવ્યો. કમિન્સનાઆકામનીલોકોસોશિયલમીડિયાપરઘણીપ્રશંસાકરીરહ્યાછે.  કમિન્સેકહ્યુંકેઅમારીટીમમાંઅનેકપ્રકારનાલોકોછેઅનેતમેતેમનીસાથેઉજવણીકરવામાંગોછે. તમેએસુનિશ્ચિતકરવામાગોછેકેદરેકજણપોતાનેસહજઅનુભવેઆફકતએકએવીજક્ષણહતી. તેણેકહ્યુંકેખેલાડીતેસમયેસારામૂડમાંહતામારેએસુનિશ્ચિતકરવુંહતુંકેઅમારીટીમનાબધાખેલાડીએકસાથેફોટામાંહોય.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts