અમદાવાદ,તા.૬
ઉપવાસના ૧૩ દિવસે પણ સરકારે વાતચીત માટે કોઈ તૈયારી દર્શાવી નહીં ત્યારે હાર્દિકે જળત્યાગ કર્યો હતો. ત્યારે હાર્દિકે ટવીટ કરીને ભાજપ સરકારને આડે હાથ લેતા જણાવ્યું હતું કે ગોધરાકાંડના ગુંડા ગુજરાતના ભાજપવાળાને હું મરી જાઉ તો તેમને કોઈ ફરક પડશે નહીં. હજારો લોકોની હત્યા કરીને તો સત્તા મેળવી છે. ૧૩ દિવસના ઉપવાસ બાદ ભાજપવાળાએ હજુ સુધી ખેડૂતો અને પાટીદારો માટે કંઈ વિચાર્યું નથી અને કંઈ બોલ્યા પણ નથી. કંઈ નહી હવે ચૂંટણી આવી રહી છે. એમ ટવીટ કરીને હાર્દિકે સરકર પર પ્રહાર કર્યા હતા.
Facebook
0
Twitter
0