(એજન્સી) તા.૧૭
સુપ્રીમ કોર્ટે બુધવારે જુદા- જુદા રાજ્યો દ્વારા તેના રિલીઝ પર કરેલ બંધની સામે વિવાદિત ફિલ્મ ‘પદ્માવત’ બોલીવૂડ મૂવીના નિર્માતાઓના બચાવને સાંભળવા સંમત થઈ છે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ જસ્ટિસ એ.એમ.ખાનવિલકર અને ડી.વાય.ની ખંડપીઠવાળી બેંચે જુદા-જુદા રાજ્યો દ્વારા તેના રિલીઝ પરના સંદર્ભે તરત જ નિર્માતાઓના બચાવ પક્ષના વકીલોનું વિચાર કરવા સંમત થઈ છે. રાજસ્થાન, હરિયાણા, ગુજરાત અને મધ્યપ્રદેશે કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં લઈ મૂવીને પ્રતિબંધિત કરેલ છે. આ મૂવી રપ જાન્યુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે.
Facebook
0
Twitter
0