(એજન્સી) તા.૨૮
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે જણાવ્યું કે અમેરિકાનો વધુ એક ‘જહાજોનો કાફલો’ ઈરાન તરફ આગળ વધી રહ્યો છે અને તેમને આશા છે કે તેહરાન વોશિંગ્ટન સાથે કોઈ કરાર કરશે. ટ્રમ્પે તેમના ભાષણમાં જણાવ્યું કે હમણાં જ એક સુંદર નૌકાદળનો કાફલો ઈરાન તરફ આગળ વધી રહ્યો છે. ‘મને આશા છે કે તેઓ કોઈ કરાર કરશે.’
Facebook
0
Twitter
0