તળાજાના શોભાવડમાં દારૂના જથ્થા સાથે છ શખ્સો ઝડપાયા

ભાવનગર, તા.૩
ભાવનગર જિલ્લાનાં તળાજા નજીક આર.આર.સેલે બપોર બાદ શોભાવડ રોડ પર રેડ કરી વિદેશી દારૂની ૯૦ બોટલ, બીયરના ટીન રપ૬, સીયામ કાર, ઈકોકાર, મોબાઈલ મળી બાર લાખ ચાર હજાર સાતસોના મુદ્દામાલ સાથે સિદ્ધરાજસિંહ સરવૈયા (જૂની કામરોળ) પ્રવિણસિંહ જશુભા ગોહિલ, અનીરૂદ્ધસિંહ સુખદેવસિંહ ગોહિલ (રે. રાળાગોન), મયુરસિંહ રણજીતસિંહ ગોહિલ (રે. નેશિયા), મયુરસિંહ રણજીતસિંહ ગોહિલ (રે.નેશિયા), મુન્ના ભુપતભાઈ મકવાણા (રે. શોભાવડ નવા), બુદ્ધરાજસિંહ જીણકુભા સરવૈયા (રે. નવી કામરોળ)ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks