પાટણ જિલ્લામાં કોવિડ-૧૯ વેક્સિનેશન માટે ડ્રાય રન

 

આગામી ટૂંક સમયમાં જ કોરોના વાયરસ સામે રક્ષણ આપતી રસી ઉપલબ્ધ થવાની છે. ત્યારે જિલ્લાના વિવિધ પાંચ સ્થળોએ કોવિડ-૧૯ વેક્સિનેશન માટે ડ્રાય રન કરવામાં આવ્યું. જે પૈકી પાટણ જનરલ હોસ્પિટલ ખાતે યોજાયેલા ડ્રાય રનમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખ ઉપસ્થિત રહ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks