પાવીજેતપુર વનવિભાગે કૂવામાં પડેલા દીપડાના બચ્ચાનું રેસ્ક્યુ કર્યું

 

પાવીજેતપુરના રાયપુર ખાતે ગત મોડી સાંજે દીપડાનું બચ્ચું એક કૂવામાં પડ્યું હતું. આની જાણ વનવિભાગને થતાં વન વિભાગના અધિકારીઓ પૂરતા સાધન વિના જ રેસ્ક્યુ માટે દોડી ગયા હતા. ખેતરમાં વપરાતી બેટરીની લાઈટમાં રેસ્ક્યુ કરી દીપડાના બચ્ચાને બચાવ્યું હતું.
(તસવીર :- આશીફ ખત્રી, પાવીજેતપુર)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks