બાવળા : જુગાર રમતા ૧૪ શખ્સો ઝડપાયા

બાવળા, તા.ર૩
પી.એસ.આઇ ભૂકણ તથા પો.કો. અશોકસિંહ દિલીપસિંહની બાતમીને આધારે લગદાણા ગામે ખુલ્લામાં જુગાર રમતા ૯ શખ્સોને ૨૫૬ર૦/- સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે બીજા બનાવમાં દેવ ધોલેરા આઉટ પોસ્ટના કવલા ગામના પાંચ જુગારીઓને રોકડા રુપીયા ૪૯૮૦/-સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે ઝડપાયેલ ૧૪ જુગારીઓ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks