બીજી વન-ડેમાં પાકિસ્તાનને ૮ વિકેટે હરાવતું ન્યુઝીલેન્ડ

નેલ્સન, તા.૯
નેલ્સન ખાતે આજે રમાયેલી પાંચ વનડે મેચોની શ્રેણીની બીજી વનડે મેચમાં યજમાન ન્યુઝીલેન્ડે પાકિસ્તાન પર ડકવર્થ લુઇસ પદ્ધિતીના આધાર પર આઠ વિકેટે જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને ૫૦ ઓવરમાં નવ વિકેટે ૨૪૬ રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી હાફિઝે સૌથી વધારે ૬૦ રન કર્યા હતા. વરસાદ અને ખરાબ હવામાન વચ્ચે ટાર્ગેટને ઘટાડી દેવાની ફરજ પડી હતી.ગુપ્ટિલના શાનદાર અણનમ ૮૬ રનની મદદથી ન્યુઝીલેન્ડે મેચ જીતી લીધી હતી. ન્યુઝીલેન્ડને જીતવા માટે ૨૫ ઓવરમાં ૧૫૧ રનની જરૂર હતી. ડકવર્થ લુઇસ પદ્ધતિના આધારે સતત બીજી મેચમાં નિર્ણય લેવાની ફરજ પડી હતી.
નેલ્સન વનડે : સ્કોરબોર્ડ
પાકિસ્તાન ઇનિંગ્સ :
અઝહરઅલી એલબી
બો. સાઉથી ૦૬
ઇમામ ઉલ હક કો. મુનરો
બો. બોલ્ટ ૦૨
બાબર આઝમ કો. ટેલર
બો. ફર્ગુસન ૧૦
હાફીઝ કો. ગુપ્ટિલ
ાો. સેન્ટનર ૬૦
શોએબ મલિક કો. સાઉથી
બો. એસ્ટલે ૨૭
સરફરાઝ સ્ટ. લાથમ
બો. એસ્ટલે ૦૩
શાદાબ કો. લાથમ
બો. ફર્ગુસન ૫૨
અશરફ કો. સાઉથી
બો. ફર્ગુસન ૦૭
હસનઅલી કો. એસ્ટલે
બો. સાઉથી ૫૧
આમીર અણનમ ૦૮
રઇશ અણનમ ૦૬
વધારાના ૧૪
કુલ (૫૦ ઓવરમાં ૯ વિકેટે) ૨૪૬
પતન : ૧-૫, ૨-૧૪, ૩-૩૯, ૪-૮૪, ૫-૧૦૮, ૬-૧૨૭, ૭-૧૪૧, ૮-૨૧૧, ૯-૨૩૯
બોલિંગ : સાઉથી : ૧૦-૧-૫૭-૨, બોલ્ટ : ૧૦-૦-૫૪-૧, સેન્ટનર : ૧૦-૧-૩૪-૧, ફરગુસન : ૧૦-૦-૩૯-૩, એસ્ટલે : ૭-૦-૫૦-૨, મુનરો : ૩-૦-૧૧-૦
ન્યુઝીલેન્ડ ઇનિંગ્સ :
ગુપ્ટિલ અણનમ ૮૬
મુનરો કો. અશરફ
બો. આમીર ૦૦
વિલિયમસન કો. શાદાબ
બો. અશરફ ૧૯
ટેલર અણનમ ૪૫
વધારાના ૦૧
કુલ (૨૩.૫ ઓવરમાં બે વિકેટે) ૧૫૧
પતન : ૧-૧, ૨-૪૭.
બોલિંગ : આમીર : ૫-૧-૧૮-૧, રઇશ : ૪.૫-૦-૩૭-૦, અશરફ : ૫-૦-૩૦-૧, હસનઅલી : ૫-૦-૩૭-૦, શાદાબ ખાન : ૪-૦-૨૯-૦

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks