બોરસદનાં મોઈનુદ્દીન યુવા ટ્રસ્ટ દ્વારા સ્વાતંત્ર્ય દિવસની અનોખી ઉજવણી કરાઈ

 

દેશનાં ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે બોરસદનાં મોઈનુદ્દીન યુવા ટ્રસ્ટનાં કાર્યકરો દ્વારા બોરસદનાં જીવન સંધ્યા વૃદ્ધાશ્રમની મુલાકાત લઈ વૃદ્ધો સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી અને હાલની કોરોનાં મહામારીને લઈને વૃદ્ધોને એન-૯૫ માસ્ક, મિઠાઈ, ફળો અને નમકીનનું વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોને તેઓનું આરોગ્ય જળવાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું. યુવા ટ્રસ્ટનાં કાર્યકરોએ વૃદ્ધો સાથે સમય વિતાવીને તેઓને આનંદીત કરી પર્વની અનોખી ઉજવણી કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks