ભાજપના સ્ટાર પ્રચારકોમાં કોણ ક્યાં પ્રચાર કરશે ?

અમદાવાદ, તા.૨૫
આવતીકાલે તા.૨૬મી નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાત ગુજરાતના તમામ ૫૦ હજાર બુથ પર ભાજપના કાર્યકરો અને આગેવાનો ચાયની ચુસ્કી સાથે સાંભળશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી ટાણે આ સૌપ્રથમવાર થવા જઇ રહ્યું છે. રાજયની તમામ ૧૮૨ વિધાનસભા બેઠકો પર ભાજપના આગેવાનો-કાર્યકરો ઉપસ્થિત રહેશે, જેમાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓ પણ હાજરી આપી વિધાનસભા ચૂંટણીના પ્રચારનો એક નવતર પ્રયોગ હાથ ધરશે.

રાષ્ટ્રીય નેતા કયા બુથ પર
રાષ્ટ્રીય નેતાનું નામ બુથ નંબર વિધાનસભા બેઠક
નાણામંત્રી અરૂણ જેટલી મહાલક્ષ્મી મંદિર, અડાજણ સુરત
રામલાલ બુથ નં-૯૬-૯૭ રાજકોટ પશ્ચિમ
સતીષ બુથ નં-૧૩૦ અસારવા(અમદાવાદ)
ભુપેન્દ્ર યાદવ બુથ નં-૧૦૭ દાણીલીમડા ચોક, દાણીલીમડા
અનિલ જૈન વોર્ડ નં-૪ ગાંધીનગર ઉત્તર
જીતુભાઇ વાઘાણી વોર્ડ નં-૮૫ કુંભારવાડા વોર્ડ ભાવનગર(પશ્ચિમ)
ભીખુ દલસાણિયા બુથ નં-૭૪ સોમેશ્વર કોમ્પલેક્ષ વેજલપુર(અમદાવાદ)
વિજયભાઇ રૂપાણી બુથ નં-૨૨ વોર્ડ નં-૩ મહેસાણા
આનંદીબહેન પટેલ નગરપાલિકા વિસ્તાર વલસાડ
કેન્દ્રીય મંત્રીઓ ક્યા નજરે પડશે
કેન્દ્રના મંત્રીઓ અને સાંસદો વિધાનસભા બેઠક જિલ્લો-શહેરનું નામ
કેન્દ્રીયમંત્રી પિયુષ ગોયેલ પોરબંદર પોરબંદર શહેર
કેન્દ્રીયમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન લીંબાયત સુરત શહેર
કેન્દ્રીયમંત્રી ઉમા ભારતી અકોટા વડોદરા શહેર
કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાની જૂનાગઢ જૂનાગઢ શહેર
કેન્દ્રીયમંત્રી જુએલ ઓરામ નાંદોદ નર્મદા
કેન્દ્રીયમંત્રી પરસોત્તમ રૂપાલા લીંબડી સુરેન્દ્રનગર
કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયા તલાલા ગીર-સોમનાથ
કેન્દ્રીયમંત્રી હરિભાઇ ચૌધરી દાંતા બનાસકાંઠા
કેન્દ્રીયમંત્રી જશવંતસિંહ ફતેપુરા દાહોદ
મનોજ તિવારી સુરત પશ્ચિમ સુરત શહેર
સાંસદ પરેશ રાવલ રાજકોટ પશ્ચિમ રાજકોટ શહેર
મંગલપ્રભાત લોઢા પારડી વલસાડ
આશિષ શેલર લીંબાયત સુરત શહેર
રાજેન્દ્રસિંહ રાઠોડ વઢવાણ સુરેન્દ્રનગર
સ્વતંત્રદેવસિંહ ભુજ કચ્છ
નારાયણ પંચારિયા ડીસા બનાસકાંઠા
આશિષ સુદ કરજણ વડોદરા
શ્રીચંદ ક્રિપલાણી બોટાદ બોટાદ શહેર
તરૂણ યુંગ ગરબાડા દાહોદ
નરોત્તમ મિશ્રા પોરબંદર પોરબંદર શહેર
રાજેન્દ્ર ફડકે ઝઘડીયા ભરૂચ

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks