ભારત સામે ર૮૭ રનનું લક્ષ્યાંક

સેન્ચુરીયન, તા.૧૬
મોહમ્મદ શમી અને બુમરાહની ધારદાર બોલિંગથી મદદથી બીજી ટેસ્ટ રોમાંચક બની છે. એલ્ગર (૬૧), ડિવિલિયર્સ (૮૦) અને ડુપ્લેસીસ (૪૮)ની ઉપયોગી ઈનિંગ છતાં દ.આફ્રિકા બીજી ઈનિંગમાં રપ૮ રનમાં ઓલઆઉટ થયું. મો.શમીએ ચાર, બુમરાહે ત્રણ અને ઈશાન્ત શર્માએ બે વિકેટ ઝડપી. ભારતને બીજી ટેસ્ટ જીતી સિરીઝ સરભર કરવા ર૮૭ રનની જરૂર છે જો કે પાંચમા દિવસની પિચ ઉપર આ લક્ષ્યાંક આસાન લાગતું નથી.
સ્કોરબોર્ડ
દ.આફ્રિકા પ્રથમ ઈનિંગ-૩૩પ
ભારત પ્રથમ ઈનિંગ-૩૦૭
દ.આફ્રિકા બીજી ઈનિંગ
માર્કરામ – એલબી
બુમરાહ ૧
એલ્ગર- કો.રાહુલ
બો.શમી ૬૧
અમલા- એલબી
બુમરાહ ૧
ડિવિલીયર્સ- કો. પાર્થિવ
બો.શમી ૮૦
ડુપ્લેસીસ- કો.એન્ડ
બો.બુમરાહ ૪૮
ડીકોક- કો.પાર્થિવ
બો.મો.શમી ૧ર
ફીલાન્ડર- કો.વિજય
બો.ઈશાન્ત ર૬
મહારાજ- કો. પાર્થિવ
બો.ઈશાન્ત ૬
રબાડા – કો.કોહલી
બો.મો.શમી ૪
મોરકલ- અણનમ ૧૦
નગીડી- કો.વિજય
બો.અશ્વિન ૧
વધારાના ૮
(ઓલઆઉટ ૯૧.૩ ઓવર)
રપ૮
વિકેટપતન : ૧/૧, ર/૩, ૩/૧૪૪, ૪/૧૬૧, પ/૧૬૩, ૬/ર૦૯, ૭/ર૧પ, ૮/ર૪પ, ૯/ર૪પ, ૧૦/રપ૮
બોલિંગ
અશ્વિન ર૯.૩-૬-૭૮-૧
બુમરાહ ર૦-૩-૭૦-૩
ઈશાન્ત ૧૭-૩-૪૦-ર
મો.શમી ૧૬-૩-૪૯-૪
પંડ્યા ૯-૧-૧૪-૦

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks