
(એજન્સી)
મહબુબાબાદ, તા.૩
૧૯ માર્ચે કોટ્ટા ગુડા મંડલના પોગુલાપલ્લી ગામમાં એક દલિત યુવાનનું અપહરણ કરવા, દુર્વ્યવહાર કરવા અને તેની પર હુમલો કરવાના આરોપમાં સોમવારે સાત લોકોની ધરપકડ કરવામાં આવી. મહબુબાબાદ ડીએસપી થિરૂમલ રાવે એક નિવેદનમાં જણાવ્યું કે, ગડ્ડે સ્વામી, અટુકુરી હરીશ, ચેવ્વા શિવા, વટ્ટમ નાગરાજ, ગુગ્ગિલા નરસિયા, બરાઈબોયિના અશોક અને ગજુલા વેંકટેશ્વરલુની ગુંજેડુ ગામના વેંકલાયા કાર્તિકની વિરુદ્ધ હુમલાની તપાસ પછી ધરપકડ કરવામાં આવી હતી. મામલામાં જે બે અન્ય લોકો પર કેસ દાખલ કરવામાં આવ્યો હતો તે અત્યારે પણ ફરાર છે. રાવે જણાવ્યું કે, ૯ લોકોની વિરુદ્ધ પહેલાથી જ અપહરણ, ગંભીર રીતે ઘાયલ કરવા અને જાતિસૂચક નામનો ઉપયોગ કરી અપશબ્દો બોલવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
તેમણે ચેતવણી આપી કે ગેરકાયદેસર ગતિવિધિઓ
Facebook
0
Twitter
0