(એજન્સી) તા.૫
પોલીસે જણાવ્યું કે, અહીં ૨૨ વર્ષીય દલિત મહિલાની સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો તેમણે જણાવ્યું કે, આરોપી લગનદેવ યાદવની બુધવારે ધરપકડ કરવામાં આવી. સ્ટેેશન ઈન્ચાર્જ ધર્મવીર સિંહે જણાવ્યું કે, મામલો ત્યારે સામે આવ્યો જ્યારે બળાત્કાર પીડિતાની માતાએ મંગળવારે રાત્રે પોલીસથી સંપર્ક કર્યો.
Facebook
0
Twitter
0