રાજદૂતને અપેક્ષા છે કે, યુએસ-તુર્કી જી-૪૦૦ સંરક્ષણપર પ્રતિબંધોના મુદ્દાને ‘ટૂંક સમયમાં’ ઉકેલશે

(એજન્સી) અંટાલિયા, તુર્કી, તા.૧૭
તુર્કીમાં યુએસ રાજદૂત ટોમ બેરેકે શુક્રવારે જણાવ્યું હતું કે, તેમને અપેક્ષા છે કે, વોશિંગ્ટન અને અંકારા ટૂંક સમયમાં તુર્કી દ્વારા રશિયન S-૪૦૦ મિસાઇલ સંરક્ષણની ખરીદી પર યુએસ પ્રતિબંધોના મુદ્દાને ઉકેલશે. ‘મને લાગે છે કે, તમે S-૪૦૦ની પરિસ્થિતિ ટૂંક સમયમાં ઉકેલાતી જોશો. મારા બોસના દૃષ્ટિકોણથી હ્લ-૩૫ કાર્યક્રમમાં સ્વીકૃતિ ઠીક છે,’ બેરેકે અંતાલિયા ડિપ્લોમસી ફોરમમાં કહ્યું. ૨૦૨૦માં, યુએસએ ખરીદી પર સાથી નાટો સભ્ય તુર્કી પર પ્રતિબંધ મૂક્યો અને તેને F-૩૫ ફાઇટર જેટ માટે ખરીદી અને ઉત્પાદન કાર્યક્રમમાંથી દૂર કર્યો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts