ગાંધીનગર, તા.પ
રાજ્યના પાંચ સનદી અધિકારીઓની સરકાર દ્વારા બદલીઓ કરવામાં આવી છે. જેમાં પ્રિન્સિપાલ સેક્રેટરી મુકેશ પુરીને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. ૧૯૮પથી ર૦૦પની બેંચના આઈએએસ અધિકારીઓની બદલીના સરકાર દ્વારા જે આદેશો કરાયા છે તે નીચે મુજબ છે.
ક્રમ અધિકારીનું હાલની જગ્યા બદલીની જગ્યા
નામ
૧. ડી.એન. પાંડે પુનઃસ્થાપન કમિશનર અને કમિશનર દિવ્યાંગ
સીઈઓ સરદાર સરોવર, વ્યક્તિઓ
પુનઃવસવાટ એજન્સી, વડોદરા
ર. સંજય નંદન કમિશનર એમ.ડી.
દિવ્યાંગ વ્યક્તિઓ ગુજરાત સ્ટેટ વેર હાઉસીંગ
કોર્પો.અમદાવાદ
૩. સી.વી.સોમ પ્રિ-સેક્રેટરી (હાઉસીંગ-નિર્મલ પ્રિ. સેક્રેટરી
ગુજરાત) અર્બન ડેવ.- અર્બન (દ્ગઇૈંશ્છઇ્) સામાન્ય
હાઉસીંગ, ગાંધીનગર વહીવટ, ગાંધીનગર
૪. મુકેશ પુરી પ્રિ. સેક્રેટરી, અર્બન ડેવ.-અર્બન પ્રિ. સેક્રેટરી (વધારાનો ચાર્જ)
હાઉસીંગ વિભાગ ગાંધીનગર (હાઉસીંગ-નિર્મલ ગુજરાત)
અર્બન ડેવ.-હાઉસીંગ,
ગાંધીનગર
પ. કે.ડી.ચંદનાની જો.કમિશનર-ડાયરેક્ટર પુનઃ સ્થાપન કમિ.-સીઈઓ
(ય્ઇઝ્ર) સરદાર સરોવર સરદાર સરોવર, પુનઃવસવાટ
પુનઃવસવાટ એજન્સી, વડોદરા) એજન્સી, વડોદરા (વધારાનો ચાર્જ