લાંબડિયા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ૧.રપ લાખ રોપાઓનો ઉછેર

 

પોશીનાના લાંબડિયામાં ખેડબ્રહ્મા વિસ્તરણ રેન્જ કચેરી દ્વારા ૧ લાખ રપ હજાર નવીન રોપાઓનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. આ રોપાઓનું ગામથળ, રેવન્યુ સરકારી કચેરી, સરકારી અર્ધસરકારી ગૌચર જામીન, શાળાઓમાં વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks