(એજન્સી) તા.૧૧
લેબેનોનના આરોગ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે નબાતીહ શહેરમાં ઇઝરાયેલી ડ્રોન હુમલામાં બે નાગરિકો ઘાયલ થયા હતા. મંત્રાલયે ઉમેર્યું હતું કે બીજા હુમલામાં અલ-રિસાલા એસોસિએશનની બચાવ ટીમને નિશાન બનાવવામાં આવી હતી, જેમાં એક એમ્બ્યુલન્સને નુકસાન થયું હતું.
Facebook
0
Twitter
0