વડોદરા લાડવાડા જમનાભાઈ હોસ્પિટલ પાછળ છેલ્લા ૪પ વર્ષથી હિન્દુ મુસ્લિમ પ્રજાને તબીબી સારવાર આપનાર ડો.વાય.એસ. પંડ્યા કોરોનાની બીમારીમાં પણ દવાખાનું ચાલુ રાખી પોતે કોરોનાગ્રસ્ત થયા હતા. તેઓએ ગરીબ લોકોની કરેલ સેવા બદલ વડોદરા મ્યુ.કોર્પોરેશન ફરીદ કટપીસ, શિક્ષણ સમિતિના માજી ચેરમેન ગુલામ દાઉદ મેમણ, રાકેશ કદોઈ, બાબુભાઈ શેખ દ્વારા શાલ ઓઢાડી અને ફૂલહારથી તેઓનું સન્માન કર્યું હતું. (તસવીર : શરીફ કાપડિયા, વડોદરા)
Facebook
0
Twitter
0