વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પદે શૈલેષ પરમાર; દંડક તરીકે અમિત ચાવડા

અમદાવાદ,તા.૧૭
એઆઈસીસીના મહામંત્રી અને ગુજરાત રાજયના ઈન્ચાર્જ અશોક ગેહલોતે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ઉપનેતા તરીકે શૈલેષ પરમારની અને દંડક તરીકે અમિત ચાવડાની વરણી કરી છે. એમ ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું છે. આ બંને પદો માટે સિનિયર સભ્યોની નિયુકિતને નેતા પરેશ ધાનાણી તેમજ કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્યોએ આવકારી તેઓને શુભેચ્છા પાઠવી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts