જાપાનના વડાપ્રધાન શિન્જો અબે તથા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. એ અગાઉ બંને મહાનુભાવોેએ બુલેટ ટ્રેનના મોડલને નિહાળ્યું હતું તે પ્રસંગની તસવીર.
Facebook
0
Twitter
0