સુરત,તા.ર૬
સુરતની મિસ્બાહ બેગમે ઈગ્લેન્ડમાં ‘MPH & Social Care’Lની ડિગ્રી મેળવી પરિવાર તથા સમાજનું નામ રોશન કર્યું છે. સુરતની હોનહાર મિસ્બાહબેગમ અહમદ સૈયદે ગોધરા ખાતે ભણી ફિઝયોથેરાપીની ડિગ્રી હાંસલ કરી હતી. લગ્નબાદ તેણી ભણવા માટે ઈંગ્લેન્ડ ગઈ હતી. જ્યાં મિસ્બાહબેગમ મો. જીલાની શેખે માસ્ટર ઓફ પબ્લિક હેલ્થ એન્ડ સોશિયલ કેર ઈન પ્રેકિટસનો ઉચ્ચ અભ્યાસ લંડનની યુનિવર્સિટી ઓફ વોલ્સ ટ્રીનીટી સેન્ટ ડેવિડમાંથી ઝળહળતી સફળતા મેળવી છે.
Facebook
0
Twitter
0