Blog

હદીસ બોધ

પોતાના દુષ્કૃત્યો બદલ જે વ્યકિત બીજા પર દોષારોપણ કરે છે તે બમણો ગુનો કરે છે. -હદીસ બોધ

બોધ વચન

જો તમે ઈચ્છતા હોવ કે બીજા તમારા વખાણ કરે તો તમે પહેલાં બીજાઓના વખાણ કરતા શીખો. -એમર્સન