દેવું કરવાથી ચેતો; તે રાત્રે ચિંતા-ફિકર લાવશે અને દિવસ દરમ્યાન અપમાન. – હદીસ બોધ
બોધ વચન
કુદરતે આપણને બે કાન અને બે આંખ આપ્યા છે પણ જીભ એક જ આપી છે. જેથી આપણે ઓછું બોલીએ; વધુ જોઈએ અને વધુ સાંભળીએ. – સોક્રેટિસ
Facebook
0
Twitter
0