કોઈની મુસીબત પર હસો નહીં, એવું ન બને કે તમો ખુદ તેમાં ફસાઈ જાવ. (હદીસ બોધ)
બોધ વચન
માન અને અપમાન કોઈ પરિસ્થિતિમાંથી ઉદ્ભવતા નથી. તમે તમારો ભાગ બરાબર ભજવો તો તમને માન મળવાનું છે. – પોપ
આજની આરસી
૪ ફેબ્રુઆરી મંગળવાર ર૦૨૫
૫ શાબાન હિજરી ૧૪૪૬
મહા સુદ સાતમ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક ૫-૫૭
ખત્મે ઝવાલ ૧૨-૫૪
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૭-૧૮
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૨૯
Facebook
0
Twitter
0