તારી મનપસંદનું ખા, તને ગમે તેવા વસ્ત્રો પહેર પરંતુ તેમાં બે વસ્તુને દૂર રાખજે. (૧) અભિમાન અને (૨) ઉડાઉપણું. (હદીસ બોધ)
બોધ વચન
માત્ર મૂર્ખ અને મડદાં પોતાના વિચારો ક્યારેય બદલતા નથી. – લોવેલ
આજની આરસી
૨૭ એપ્રિલ રવિવાર ર૦૨૫
૨૮ શવ્વાલ હિજરી ૧૪૪૬
ચૈત્ર વદ અમાસ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક ૪-૪૬
ખત્મે ઝવાલ ૧૨-૩૭
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૧૦ ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૭-૦૫
Facebook
0
Twitter
0