તમારામાંથી બહેતર તે છે જે પોતાના કુટુંબીઓથી સારી રીતે વર્તે છે.
(હદીસ બોધ)
બોધ વચન
ઉત્તમ પુરૂષો ક્યારેય કોઈ કાર્ય અધૂરૂં મૂકતા નથી. – વિલેન્ડ
આજની આરસી
૫ માર્ચ બુધવાર ર૦૨૫
૪ રમઝાન હિજરી ૧૪૪૬
ફાગણ સુદ છઠ્ઠ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક ૫-૩૯
ખત્મે ઝવાલ ૧૨-૫૧
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૫૮
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૪૫
Facebook
0
Twitter
0