એ ઉચ્ચ પ્રકારની નેકી છે કે માનવી તેના પિતાના મિત્રોને મળે અને તેમની સાથે સદ્વ્યવહાર કરે. (હદીસ બોધ)
બોધ વચન
સાચો નેતા મનની શોધ નથી કરતો; પણ તે જાતનું ઘડતર કરે છે. – માર્ટિન લ્યુથર કિંગ
આજની આરસી
૨૪ ફેબ્રુઆરી સોમવાર ર૦૨૫
૨૫ શાબાન હિજરી ૧૪૪૬
મહા વદ અગિયારસ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક ૫-૪૬
ખત્મે ઝવાલ ૧૨-૫૩
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૭-૦૬
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૪૦
Facebook
0
Twitter
0