જે કાંઈ થઈ ગયું તેના માટે અફસોસ ન કરો; અને જે કાંઈ બાકી છે તેના પર ગર્વ ન કરો. (હદીસ બોધ)
બોધ વચન
જે હાથ ભૂંસી શકે છે તે જ સાચી વસ્તુ લખી શકે છે. – મેઈસ્ટર એકહાર્ટ
આજની આરસી
૧૨ ફેબ્રુઆરી બુધવાર ર૦૨૫
૧૩ શાબાન હિજરી ૧૪૪૬
મહા સુદ પૂનમ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક ૫-૫૪
ખત્મે ઝવાલ ૧૨-૫૪
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૭-૧૪
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૩૪
Facebook
0
Twitter
0