જૂઠ દરેક કુટેવો અને ગુનાઓનું મૂળ છે. – હદીસ બોધ

બોધ વચન

જ્યાં પણ જાવ સાચા હૃદયથી જાવ. -કોન્ફયુસિયસ

આજની આરસી

૧૯ જાન્યુઆરી રવિવાર  ર૦૨૫
૧૮ રજબ  હિજરી ૧૪૪૬ 
પોષ વદ પાંચમ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક    ૫-૫૯
ખત્મે ઝવાલ     ૧૨-૫૦
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૭-૨૩
ગુરૂબે  આફતાબ (સૂર્યાસ્ત) ૬-૧૮

વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે. 

અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ 

દર અમલ પોશીદા મઝમૂન-એ-હયાત, 
લઝઝત-એ-તખલીક કાનૂન હયાત 
કાર્યશીલતામાં જ જીવનનો મકસદ-ઉદેશ-હેતુ-લક્ષ્ય સમાયેલો છે. રચનાત્મક (તખલીક) એ જિંદગીનો આનંદ છે. એટલે જ અલ્લામાએ સાહિત્યનું ખૂબ જ સર્જન કર્યું છે, થોમસ આલ્વા એડિસને ૧૦૦૦થી વધુ શોધો કરી હતી. આજના મુસ્લિમ યુવાનો પાનના ગલ્લે, શેરીઓના નાકે, મોબાઈલ ગેમમાં સમય વેડફે છે તેમના માટે પ્રેરણાત્મક સંદેશ છે.
– (ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)

 

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks