ખરાબ સાથીદાર કરતાં એકલતા સારી  (હદીસ બોધ)

બોધ વચન

જો તમે કયારેય મૂર્ખ નહોતા તો નક્કી માનજો કે તમે કયારેય બુદ્ધિમાન નહીં બની શકો  -થેકરે

આજની આરસી

૩૦ ડિસેમ્બર સોમવાર ર૦૨૪
૨૭ જમાદિલ આખર હિજરી ૧૪૪૬ માગશર વદ અમાસ  સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક    ૫-૫પ
ખત્મે ઝવાલ    ૧૨-૪૨
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૭-૨૦
ગુરૂબે  આફતાબ (સૂર્યાસ્ત) ૬-૦૪

વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે. 

અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ 

ઈસી રોઝ-ઓ-શબમેં ઉલઝ કર ન રેહ જા,
કે મેરે ઝમાં-ઓ-મકાં ઔર ભી હૈ
કવિ યુવાનને પ્રોત્સાહિત કરતા કહે છે કે તું રોજબરોજની રૂટિન જિંદગીમાં અટવાયેલો ના રહીશ, તારા માટે તો જિંદગીમાં અસીમ તકો રહેલી છે, તારે ઘણું હાંસલ કરવાનું છે. નિશ્ચય કર અને સિદ્ધિઓ મેળવવા અથાગ પ્રયત્ન કર, અલ્લાહ જરૂર કામિયાબી આપશે.
-(ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks